________________
શ્રી કરતા ચિંતામણિ ભાગ બીજે] તે પછીના સર્વ દેવલોક આશ્રયે આકાશના,
ઇંદ્રાદિ દશ ભેદો ઈહિાં છે ઇંદ્રિ સ્વામી સર્વના; ઈદ્રિ સરખી ઋદ્ધિમતા દેવ સામાનિક કહ્યા,
ઇંદ્રિના જે મંત્રી સમ તે ત્રાયન્નિશ સુરે ભણ્યા. ૩૨૨ સ્પષ્ટા –આઠમા દેવલોક પછીના સર્વે દેવલેકે આકાશને આધારે રહેલા છે. આ દેના ઇન્દ્ર વગેરે દશ પ્રકારે છે તે આ પ્રમાણે-૧ ઈન્દ્ર, ૨ સામાનિક, ૩ ત્રાયસિંશ, ૪ પાર્ષદ (પષદના) ૫ અંગરક્ષક, ૬ લેકપાલ, ૭ અનીક, ૮ પ્રકીર્ણ, ૯ અભિયોગિક અને ૧૦ મા કિબિષિક. આ બધા પ્રકારના દેવેને સ્વામી તે દેવકને ઈન્દ્ર જાણ. હવે દશ પ્રકારના દેવેનું સ્વરૂપ સમજાવે છે –૧ બધા પ્રકારના દેવના સ્વામી ઈન્દ્ર છે તે પહેલાં જણાવ્યું છે. ૨ ઇન્દ્ર જેવી અદ્ધિવાળા સામાનિક દેવે કહેલા છે. એટલે ઈન્દ્રની સમાન છે માટે સામાનિક જાણવા. ૩ વળી ઈંદ્રના મંત્રી જેવા તે ત્રાયાસ્ટિંશ નામના દે જાણવા. ૩૨૨ ઇંદ્રના મિત્રાદિ જેવા પર્ષદાના સુર કહ્યા,
ઇંદ્ર રક્ષક આત્મરક્ષક અનીક સેનામાં ભણ્યા સ્વર્ગ રક્ષક લેકપાલા પ્રજા સમ પ્રકીર્ણકા,
ચંડાલ જેવા કિબિષા કિંકર સમા આભિગિકા. ૩૨૩ સ્પષ્ટાર્થ:-૪ જે દેવતા ઈન્દ્રના મિત્ર જેવા છે તે પાર્ષદ્ય એટલે પર્ષદાના દે જાણવા. ૫ ઈન્દ્રનું રક્ષણ કરનારા જે દેવે તે આત્મરક્ષક દેવે કહેવાય છે. ૬ લશ્કરના દે તે અનીક કહેવાય છે. ૭ સ્વર્ગનું રક્ષણ કરનારા દે તે લોકપાલ દેવે જાણવા. ૮ પ્રજા સરખા દે તે પ્રકીર્ણક દેવે કહેવાય છે. ચંડાલ સમાન હલકી જાતિના દેવ તે કિબિષિક દેવે જાણવા. અને જે નકર જેવા દે તે આભિગિક દેવે કહેવાય છે. એ પ્રમાણે દશ પ્રકારના દેવ જાણવા. ૩૨૩
તિષ્કમાં ને વ્યંતરમાં લોકપાલ સુરે નથી,
નથી ત્રાયન્નિશ દેવા ઈંદ્ર મિથ્યાત્વી નથી, તેમ અનુત્તર સુર નથી મિથ્યાત્વ ભાવી તિમ નથી,
દ્રવ્ય ચારિત્રી સુરી ઈશાનથી આગળ નથી. ૩૨૪ સ્પષ્ટાર્થી–તિષિ દેવકમાં તથા ચન્તર દેવલોકમાં લોકપાલ જાતિના દેવે હોતા નથી. વળી ઈન્દ્રના મંત્રી સમાન જણાવેલા ત્રાયાઅિંશ દેવે પણ ત્યાં હતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org