________________
| [ શ્રીવિજ્યપારિકૃતઇન્દ્ર મિથ્યાત્વી નથી અથવા તમામ ઈન્દ્રો સમ્યગ્દષ્ટિ જ હોય છે. વળી અનુત્તરવાસી દેમાં મિથ્યાત્વ ભાવ હેતે નથી, એટલે તે પાંચે અનુત્તર વિમાનના દેવે સમકિતી (અવિરતિ સમક્તિી) હેય છે. દેવતામાં ચાર ગુણઠાણાજ હોય છે. વળી ઈશાન દેવલોકથી આગળના દેવલોકમાં સુરી એટલે દેવીઓની ઉત્પત્તિ હેતી નથી. ૩૨૪ હવે ઉર્ધ્વ લોકમાં કેટલા વિમાને છે તે ત્રણ શ્લોકમાં જણાવે છે – સૌધર્મ આદિ પાંચમાં બત્રીશ અયાવીશ ને,
બાર અડ ચઉ લખ વિમાનોતિમ પચાસ હજારને લાંતકે મહાશુક્ર સ્વર્ગ સહસ ચાલીશ તે અને,
છ હજાર સહસ્ત્રારે નવમ દશમે મળી શત ચાર . ૩૨૫ સ્પષ્ટાર્થ–સૌધર્મ આદિ પાંચ દેવલોકમાં અનુક્રમે બત્રીસ લાખ, અઠયાવીસ લાખ, બાર લાખ, આઠ લાખ અને ચાર લાખ વિમાને જાણવા. એટલે સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ વિમાને છે અને ઈશાન દેવલોકમાં અાવીસ લાખ વિમાને છે. સનકુમાર દેવલોકમાં બાર લાખ વિમાને છે. જેથી મહેન્દ્ર દેવલોકમાં આઠ લાખ વિમાને, તેમજ પાંચમા બ્રહ્મ દેવલોકમાં ચાર લાખ વિમાને કહ્યાં છે. છઠ્ઠા લાંતક દેવલોકમાં પચાસ હજાર વિમાને અને સાતમા મહાશુક નામના દેવલોકમાં ચાલીશ હજાર વિમાને જાણવાં. સહસાર નામના આઠમા દેવલોકમાં છ હજાર વિમાને તથા નવમા આરણું દેવલોક અને દશમા અચુત દેવલોકમાં બંનેના ભેગા મળીને ચાર વિમાને જાણવા. ૩૨૫ આરણે અય્યત વિષે ત્રણસો મળીને બેઉના,
એકસે અગીયાર જાણે પ્રથમ ત્રણ રૈવેયના " એકસો ને સાત જાણે મધ્ય ત્રણ રૈવેયના,.
એકસો જ વિમાને જાણે અંત્ય ત્રણ ગ્રેવેયના. ૩ર૬ સ્પષ્ટાર્થ—અગિઆરમાં આરણ દેવલોકમાં તથા બારમા અચુત દેવલોકમાં બંનેના મળીને ત્રણ વિમાને જાણવા. પ્રથમની એટલે નીચેની ત્રણ ગ્રેવેયકમાં એકસે અગીઆર વિમાને છે. વચલી ત્રણ એટલે ચેથી, પાંચમી અને છઠ્ઠી રૈવેયકમાં એક ને સાત વિમાને છે તથા ઉપરની ત્રણ એટલે સાતમી આઠમી અને નવમી ગ્રેવેયકમાં કુલ સો. વિમાને છે એ પ્રમાણે નવે રૈવેયકેના બધા મળીને ત્રણસને અઢાર વિમાને જાણવા. ૩ર૬ અનુત્તર વિમાને પાંચ સર્વે લાખ ચોરાશી અને,
સહસ સત્તાણુ તથા તેવીસ જાણ પ્રમાણને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org