________________
[ શ્રીવિજયપદ્મસુકૃિત
સ્પાર્થ:—આ પાંચમા બ્રહ્મ દેવલોક ઉર્ધ્વ લોકના ખરેખર મધ્ય ભાગમાં આવેલો છે તેમ જાણવું. આ દેવલોકના બ્રહ્મેન્દ્ર સ્વામી છે. આ બ્રહ્મ દેવલોકના અંત ભાગમાં લોકાંતિક દેવાના વિમાનો છે. અને તેમનાં સારસ્વત વગેરે નવ ભેદ છે. તે આ પ્રમાણે: ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ અગ્નિ, ૪ અરૂણ, ૫ ગ તાય, દુષિત, ૭ અવ્યા૫૫, ૮ મરૂત અને ૯ રિષ્ટ. લોકાંતિક દેવાને તીર્થંકરને દીક્ષા લેવાના અવસર હાય ત્યારે પ્રભુ પાસે આવીને પ્રભુને તે માખતની વિનતિ કરવાના આચાર છે. આ નવ લોકાંતિક દેવાના વિમાનાની ઉપર છદ્રો લાંતક નામના દેવલોક છે. તેમાં તેજ નામના એટલે લાંતકેન્દ્ર ઈન્દ્ર છે, તેની ઉપર સાતમા મહાશુક નામે દેવલોક છે. ૩૧૯
૧૮૪
ત્યાં તેજ નામે ઈંદ્ર ઉપરે તાસ અષ્ટમ સ્વર્ગ છે,
તેજ નામે ઈંદ્ર અહિયાં તાસ ઉપર સ્વર્ગ છે; સામસામા પ્રથમના બે સ્વર્ગની જિમ માનીયે,
પ્રાણતેન્દ્ર સ્વામી નવમે તેમ દશમે જાણિયે, ૩૨૦
સ્પષ્ટા :—આ મહાશુક દેવલોકના પણ તેજ નામના એટલે મહાશુકેન્દ્ર સ્વામી છે. તેની ઉપર આઠમુ` સહસ્રાર નામનુ સ્વર્ગ છે. ત્યાં પણ તેજ નામના એટલે સહસ્રારેન્દ્ર નામના છે. આ આઠમા દેવલોકની ઉપર નવમા તથા દશમા દેવલોક પ્રથમના એ દેવલોકની જેમ સામસામે આવેલા છે. નવમા દેવલાકનું નામ આનત છે અને દશમા દેવલોકનુ નામ પ્રાણત છે. આ મને દેવલોકના એક જ ઈન્દ્ર છે અને તે પ્રાણતેન્દ્ર નામથી જાણીતા છે. ૩૨૦
Jain Education International
ઉપર તેની સામસામી આરણ્ તિમ અચ્યુત છે,
અચ્યુતેન્દ્ર સ્વામી અને સ્વને બહુમાન્ય છે; એ કલ્પ વ્હેલા ધનાધિના આશ્રયે તિમ વાયુના,
આધારથી ત્રણ સ્વર્ગ પછી ધનધિ વાયુના, ૩૨૧
સ્પાર્થ:—તે નવમા દશમા દેવલોકની ઉપર અગિઆરમેા આરણ દેવલોક અને ગારમે અચ્યુત નામે દેવલોક આવેલ છે. આ ને દેવલોકના પણ અચ્યુતેન્દ્ર સ્વામી છે. એ પ્રમાણે ટાર દેવલોકના દશ ઈન્દ્રો જાણવા. નવમા દશમા દેવલોકના એક તથા અગિરમા ઘરમા દેવલોકના એક ઈન્દ્ર છે. પહેલા એ દેવલોક ઘનેાધિના આધારે રહેલા છે. અને તેની ઉપરના ત્રણ દેવલોક વાયુના આધારે રહેલા છે. ત્યાર પછીના ત્રણ દેવલોક એટલે ઠ્ઠો, સાતમે અને આઠમા દેવલોક ઘનાદિપ તથા ઘનવાતના આધારે રહેલો છે. ૩૨૧
આ દેવલેાકમાં દેવામાં કયા કયા પ્રકારો છે? તે ત્રણ શ્લોકમાં જણાવે છે:~
For Personal & Private Use Only
www.jainelibrary.org