________________
૧૭૪
[ શ્રીવિજયપદ્ધકૃિતપૂર્વમાં દેવરમણ નિધોત દક્ષિણ જાણિયે,
પશ્ચિમ સ્વયંપ્રભ ઉત્તરે રમણય અંજનગિરિ કહે. ૨૯૪ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે કુલ સાત દ્વીપ અને સાત સમુદ્ર ગયા પછી આઠમ નંદીશ્વર નામે દ્વીપ આવે છે. તે દેવલેકના જેવી ભાવાળો છે. કારણ કે તેમાં ઉદ્યાને એટલે બગીચાઓ વગેરે સુંદર પદાર્થો આવેલા છે તથા જિનેશ્વરની ભક્તિમાં લીન થએલા ઈન્દ્ર વગેરે દેવોથી શોભાયમાન છે. આ દ્વીપના મધ્ય ભાગમાં પૂર્વ વગેરે ચાર દિશાઓમાં અંજનસમા એટલે શ્યામ વર્ણવાળા ચાર અંજનગિરિ પર્વતે આવેલા છે. તેમને મૂલમાં વિસ્તાર દશ હજાર એજનથી કંઈક અધિક હોય છે. તેમજ આ ચારે અંજનગિરિને શિખર ઉપર વિસ્તાર એક હજાર એજનને હોય છે. વળી તેમની ઉંચાઈ લઘુ મેરૂ પર્વત જેટલી એટલે પંચાસી હજાર જન જેટલી કહેલી છે. હવે ચાર અંજનગિરિનાં નામ આ પ્રમાણે જાણવા-પૂર્વ દિશામાં દેવરમણ નામે અંજનગિરિ છે. દક્ષિણ દિશામાં નિત નામે અંજનગિરિ, પશ્ચિમ દિશામાં સ્વયંપ્રભ નામે અંજનગિરિ તથા ઉત્તર દિશામાં રમણીય નામે અંજનગિરિ આવેલ છે. ર૯૭–૨૯૪
તે ચારની પર જનો સે દીર્ધ અર્ધા વિસ્તૃતા,
બોતેર જન ઉંચ ચિત્ય જિનતણા નિત ચળકતા; ચાર દ્વારા દરેક ચિત્યે તેહ ઊંચા યોજન,
સોલ, આઠ પ્રવેશમાં વિસ્તાર પણ અડ યોજને. ર૯૫ સ્પષ્ટાર્થ – આ ચારે અંજનગિરિ પર્વતની ઉપર એક એક જિનચૈત્ય આવેલું છે. એટલે ચાર અંજનગિરિ ઉપર ચાર ચલે છે. તે ચેત્યે સો જન લાંબા છે અને તેથી અર્ધા વિસ્તારમાં છે એટલે પચાસ યોજન પહેલા છે. તથા હેતેર જન ઉંચાં આ ચિત્ય છે. આ શાશ્વતા ચે હંમેશાં ચળકતા જણાય છે. દરેક ચૈત્યને વિષે ચારે દિશામાં એક એક દ્વાર હવાથી ચાર દ્વારે છે. તે દરેક દ્વાર સેલ જન ઊંચાં છે. પ્રવેશના ભાગમાં આઠ જન પ્રમાણ છે તથા પહોળાઈમાં પણ આઠ જન છે. ૨૫ -
તે દ્વાર આશ્રય નાગ વૈમાનિક સુવર્ણ અસરતણા. તે તેમના નામે જ તે પ્રખ્યાત મધ્યે દ્વારના મણિપીઠિકા સેલ પેજને લંબાઈને વિસ્તારમાં,
આઠ યોજન તેહ ઊંચી દેવચ્છ દો તેહમાં. ર૯૬ સ્પટાર્થ –આ દ્વારે નાગકુમારદેવ, વૈમાનિકદેવ, સુવર્ણકુમારદેવ તથા અસુરકુમાર ના આશ્રય રૂપ છે, અને તેથી તે દ્વારે પણ તે દેવોના નામથી પ્રસિદ્ધ છે. તે ચારે દ્વારના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org