________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે]
૧૭૩ મનુષ્યમાં સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસક વેદ એમ ત્રણ વેદે ભણ્યા એટલે કહ્યા છે. એ પ્રમાણે બાવીસ દ્વારે મનુષ્યમાં કહ્યા. તેમાંથી ક્યા મનુષ્યને કયું દ્વાર કેવી રીતે હોય તે પિતાની બુદ્ધિથી વિચારીને ઘટાવવું. જેમકે કેવલજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન વિરતિવાળા મનુષ્યમાં કેઈકને હેય. પણ વિરતિ વિનાના મનુષ્યમાં ન હોય. તે પ્રમાણે આહારક શરીર તથા વૈકિય શરીર બધા મનુષ્યને ન હોય. આહારક શરીર આહારક લબ્ધિવાળા ચૌદપૂવી સાધુને જ હોય. અને વૈક્રિય શરીર વૈક્રિય લબ્ધિવાળા મનુષ્યને હેય. ત્રણ ગાઉનું ઉત્કૃષ્ટ આયુષ્ય યુગલિયા મનુષ્ય આશ્રયી જાણવું. આ પ્રમાણે બીજી પણ બીના પિતાની બુદ્ધિથી જાણવી. ૨૧ હવે અઢી દ્વીપની બહારના દ્વીપદીનું સ્વરૂપ જણાવે છે:
માનુષત્તરની પછી વસ્તી નથી જ્યાં મનુજની,
પુષ્કરાઈ અપર રહ્યું ચોમેર ફરતે તેહની; પુષ્કરેદક જલધિ દ્વીપ સમુદ્ર વારૂણી વર અને,
ક્ષીરવર વૃતવર પછી છે ઈક્ષુવર દ્વીપ જલધિએ. ર૯૨
સ્પષ્ટાથ–પુષ્કરવર દ્વીપની મયમાં વલયાકારે આવેલા માનુષેત્તર પર્વતની બહાર આવેલા દ્વીપ તથા સમુદ્રોમાં મનુષ્યની વસતી હોતી નથી. એટલે ત્યાં મનુષ્યનાં જન્મ મરણ થતાં નથી. પરંતુ, લબ્ધિવંત મનુષ્યો ત્યાં ગમનાગમન કરી શકે છે. એ માનુષેત્તર પર્વતની બહાર બાકીનું મનુષ્યની વસ્તી વિનાનું પુષ્કરાઈ જાણવું. અને તેને ફરતો પુષ્કરવર નામને સમુદ્ર જાણવો. ત્યાર પછી વારૂણીવર નામે દ્વીપ અને તેને ફરતે વારૂણીવર નામે સમુદ્ર જાણ. ત્યાર પછી ક્ષીરવર નામે દ્વીપ અને ક્ષીરવર નામે સમુદ્ર આવે છે. તેને ફરતે વૃતવર નામે દ્વીપ અને ત્યાર પછી કૃતવર નામે સમુદ્ર આવ્યું છે. ત્યાર પછી ઈક્ષવર નામે દ્વીપ અને તેને ફરતો ઇક્ષુવર નામે સમુદ્ર જાણે. ર૯૨ આઠમા નંદીશ્વર દ્વીપનું સ્વરૂપ ૧૩ કેમાં જણાવે છે –
તે પછી દેવલેક જે આઠમો નદીશ્વર,
ઉદ્યાનવાળે ભક્તિલીન ઇંદ્રિાદિથી બહુ સુંદર મધ્ય ભાગે એહની પૂર્વાદિમાં અંજનસમા,
ચાર અંજનગિરિ અધિક દશ સહસ તલ વિસ્તારમાં. ૨૩ ઉપર એક હજારને વિસ્તાર ઉંચા જેટલા, આ મુદ્ર મેરૂ તણું સહસ પંચાશી જન એટલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org