________________
શ્રી દેશના ચિ’તામણિ ભાગ બીજો ]
૧૭૫
મધ્ય ભાગમાં મણિપીઠિકા એટલે મણિમય એટલા છે. તે મણિપીઠિકા સાલ યાજન લાંબી, સાલ ચાજન પહેાળી તેમજ આઠ યાજન ઉંચી છે. આવી મણિપીઠિકા પર દેવચ્છ દક (દેવચ્છ ંદો—એક જાતની બેઠક જેની ઉપર પ્રતિમાજી હોય છે). ૨૯૬
વિસ્તાર ને ઉંચાઈમાં તે અધિક પીઠિકા થકી,
પ્રત્યેક દેવચ્છંદ ઉપરે શાશ્ર્વતી નિશ્ચય થકી; રત્નમય બેઠેલ પંકાસને નિજ પરિવ્રુતા, રૂષભાદિ નામ ધરંત પ્રતિમા એક સે અડ ભાષતા, ૨૯૭
સ્પષ્ટા :—તે દેવઋદક વિસ્તાર (પોળાઇમાં) તેમજ ઉંચાઇમાં પીઠિકાના પ્રમાણ કરતાં વધારે પ્હોળા અને ઉ ંચા છે. તે દરેક ધ્રુવચ્છ ંદૂક ઉપર નિશ્ર્ચયથી શાશ્વતી ઋષભ, વધુ માન, ચદ્રાનન અને વાષિણ એવા ચાર નામ વાળી, રત્નમય, પ``કાસને એટલે પલાંઠી વાળીને બેઠેલી, પાત પાતાના પરિવારથી પિરવરેલી (વીટાએલી) એક સો ને આઠ પ્રતિમાઓ છે એમ શ્રી અજિતનાથ તીર્થંકરે કહ્યું છે. ૨૯૭
પ્રત્યેક પ્રતિમા સાથે યક્ષાદિ સુર પ્રતિમા વલી, બે બાજુ ચામરધાર પ્રતિમા છત્રધર પાછળ વલી; પ્રત્યેક પ્રતિમાની સમીપે ધૂપઘટી આદિ વલી,
Jain Education International
સુવર્ણ ની વરવાલુકા તલભૂમિમાં દીપે વલી, ૨૮
સ્પષ્ટા :-—ઉપર કહેલી દરેક પ્રતિમાઓની સાથે પરિવાર ભૂત એવી યક્ષાદ્ધિ એટલે યક્ષ, ભૂત અને કુડપારી દેવાની પ્રતિમાઓ છે. વળી તે પ્રતિમાઓની અને બાજુએ ચામર પારણુ કરનારી પ્રતિમાઓ છે. વળી પાછળની બાજીએ છત્રને પારણ કરનારી પ્રતિમા છે. વળી દરેક પ્રતિમાની આગળ ધૂપઘટી, (પધાણું) માળા, ઘંટા, અષ્ટમંગળ, ધ્વજ, છત્ર તારણ વગેરે હોય છે. તેમજ તળીયાની ભૂમિને વિષે સુવર્ણની ઉત્તમ વાલુકા અથવા રેતી જેવી રજ પાથરેલી હોય છે. ૨૯૮
મુખમ ડપાદિક શાભતા રમણીય સ્તૂપ પ્રતિમા વલી,
ચૈત્યદક્ષા ઇંદ્રધ્વજ દિવ્ય વાવડી ક્રમસર વલી, અજનાદ્રિ ચઉ દિશાએ લાખ યોજન માનની,
વાવડીએ સાલ સર્વે જાણું જૂદા નામની. ર૯૯
સ્પષ્ટા :——તે જિનાલયની આગળ મુખમંડપા, પ્રેક્ષામડા, અક્ષવાટિકા, તેમજ મણિપીઠિકા છે, ત્યાં સ્થાભિત સ્તૂપ પ્રતિમા છે. સુંદર ચૈત્યવૃક્ષા, ઇન્દ્રવો, અને ફ્રિબ્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org