________________
૧૩
શ્રી દશનાચિંતામણિ ભાગ બોજો ]
सो अ तवो कायवो, जेण मणोवगुणं न चिंतेइ ।
जेण न इंदियहाणि, जेण य जोगा न हायति ॥ १॥ અર્થ–“જે તપ કરવાથી મન અવગુણનું ચિંતન ન કરે, જેના વડે ઇંદ્રિયે હાનિ ન પામે, અને જેના વડે મન, વચન અને કાયાના જેગ ક્ષીણ ન થાય એ તપ કર”૧
આ તપ પણ માત્ર કર્મનિર્જરાને માટે જ કરે.
કહ્યું છે કે–“આ લેક સંબંધી સુખસંપત્તિને અર્થે તપ ન કરે, પરલોકમાં સુખ , પ્રાપ્તિ થવાને અર્થે તપ ન કરે, લેકે પ્રશંસા કરશે એવી ઈચ્છાથી પણ તપ ન કરે, માત્ર નિર્જરાને અર્થે જ તપ કરે.” વિવેક વિના કરેલું તપ માત્ર શરીરને કષ્ટકારી જ થાય છે. જુઓ, તામલી તાપસે એટલે તપ કર્યો હતે તેટલે તપ જે જૈન શાસનની વિધિ પ્રમાણે નિરભિલાષી ભાવે કર્યો હોય તે તેથી સાત જીવ સિદ્ધિને પામે, પરંતુ મિથ્યાવા અને અજ્ઞાનના દેવથી તે ઈશાન દેવલેકે જ ગયે હતે.
વળી તપસ્વીએ કોપને ત્યાગ કરે જોઈએ. કેમકે કોઈ પી અગ્નિ ઘણુ તપને પણ ચંદનના કાષ્ઠ સમૂહની જેમ એક ક્ષણમાં કાળી નાખે છે. કહ્યું છે કે
एकेन दिनेन तेजोव्यूह षण्मासिकं ज्वरो हन्ति ।
પર ફોન યુઝર્તા, નિર્ત દૂર્વારિ II ? . અર્થ—“જેમ એક દિવસને વર છ માસના તેજસમૂહને હણે છે, તેમ કેપ કેટપૂર્વ વડે ઉપાર્જન કરેલાં સુકૃતને પણ એક ક્ષણમાં નાશ કરે છે. વળી
द्रुमोद्भवं हंति विषं न हि द्रुमं, न वा भुजंगमभवं भुजंगमम् । __ अतः समुत्पत्तिपदं दहत्यहो, महोल्वणं क्रोधहलाहलं पुनः ॥१॥
અર્થ–“વૃક્ષમાંથી ઉત્પન્ન થતું વિષ વૃક્ષને નાશ કરતું નથી, અને સર્પથી ઉત્પન્ન થતું વિષ સર્પને નાશ કરતું નથી, પરંતુ અહ! ક્રોધરુપી મહા ભયંકર હલાહલ વિષ તે પિતાના ઉત્પત્તિસ્થાનને જ બાળે છે.” વળી–
कषाया देहकारायां, चत्वारो यामिका इव ।
यावज्जाग्रति पार्श्वस्थास्तावन्मोक्षः कुतो नृणाम् ॥ ३ ॥
અર્થ–“દેહરૂપી કેદખાનામાં ચાર કષાયપી ચાર ચેકીદારે જ્યાં સુધી સમીપ ભાગે જાગતા રહેલા છે, ત્યાં સુધી મનુષ્યને મેક્ષ ક્યાંથી થાય? ”
અહીં શુષ્કાંગુલી ભગ્નકારકનું દષ્ટાંત છે તે અન્ય ગ્રંથેથી જાણી લેવું.
યથા વિધિ તપ કરનારા શ્રાવકને પ્રાંતે તેનું ઉદ્યાપન કરવાથી મેટું ફલ થાય છે. કહ્યું છે કે –
वृक्षो यथा दोहदपूरणेन, कायो यथा षड्रसभाजनेन । विशेषशोभां लभते यथोक्तेनोद्यापनेनैव तथा तपोऽपि ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org