________________
( [ શ્રી વિજયપાસરિકૃતવર્ણના સુગંધીદાર ફની વૃષ્ટિ. એ પ્રમાણે દેવે પાંચ દી કરે છે. વળી તે પ્રસંગે કે “અહો દાન અહી દાન એ પ્રમાણે દાનની અનુમોદના કરે છે. વળી પ્રભુએ આપેલા દાનના પ્રભાવથી કઈ તેજ ભવમાં, કેઈ બીજા ભવમાં તથા કઈ છેવટે ત્રીજા ભવમાં નિશ્ચયે મુકિત સ્થાનને પામે છે. વળી પ્રભુએ આપેલું દાન પણ જેમ ભવ્ય છે જ મેળવી શકે છે, તેમ પારણું પણ ભવ્ય છ જ કરાવે છે. પરંતુ અભવ્ય છે પ્રભુ પાસેથી દાન મેળવી શકતા નથી. અભવ્ય છે જે સાડત્રીસ પદાર્થો કદાપિ પામી શક્તા નથી તે બીના પહેલાં ૯૬ મા લેકના સ્પષ્ટાર્થમાં વિસ્તારથી જણાવી છે. ૧૧૨ કડી સાડી બાર કંચન દ્રવ્ય પહેલા પારણે,
વરસાવતા દેવે ઉમંગે તે પછીના પારણે, લાખ સાડી બાર વરસાવે નૃપતિ બ્રહાદત્તની,
તેજ ભવમાં મુક્તિ હવે આ નિશાની ભાગ્યની. ૧૧૩ સ્પષ્ટાર્થ––પ્રભુ જે સ્થળે પહેલું પારણું કરે તે સ્થળે સાડા બાર કોઠ દ્રવ્યની 'વૃષ્ટિ દેવો અતિ હર્ષથી કરે છે. ત્યાર પછી પ્રભુ બીજે જે પારણ કરે છે, ત્યાં દેવે સાડા બાર લાખ સેનૈયાની વૃષ્ટિ કરે છે. પ્રભુને કરાવેલા પારણાના પ્રભાવથી બ્રહાદત્ત રાજા તેજ ભવમાં મોક્ષને પામે છે. માટે પ્રભુને પારણું કરાવવાને પ્રસંગ મળે તે પોતાના ઉત્તમ ભાગ્યની નિશાની જાણવી. ૧૧૩ ભિક્ષા પ્રસંગ નિહાલનારા જન લહે આરોગ્યને,
પારણું કરી શ્રમણ પ્રભુજી કરતા ઉગ્ર વિહારને પ્રભુ પદસ્થલ પીઠ કરાવે બ્રહ્યદત્ત ઉમંગથી,
પૂજન કરીને જમંતા સ્મરત પ્રભુ ગુણ ભાવથી ૧૧૪ સ્પાર્થ–પ્રભુને શિક્ષાને પ્રસંગ જેનારા માણસો પણ રોગ રહિત થઈને આરે ને પામે છે. એ પ્રમાણે બ્રાઇસ રાજાને ત્યાં કદનું પારણું કરીને ત્યાંથી પ્રભુએ ઉગ્ર વિહાર કર્યો. બ્રહ્મદત્ત રાજાએ પણ પ્રભુ પારણું કરીને નીકળ્યા તે વખતે પ્રભુએ મુકેલાં પગલાને કેઈ ઓળંગે નહિ તેટલા માટે તે પદસ્થલ એટલે પગલાની ભૂમિ ઉપર એક પીઠિકા બહુમાનથી કરાવી. અને તે પાપીઠની હંમેશાં પૂજા કર્યા પછી બ્રહ્મદત્ત રાજા જમતા હતા, અને પૂજન કાલે ખરા ભાવથી પ્રભુના ગુણનું સ્મરણ કરતા હતા. ૧૪ પ્રભુને વિહાર કે તે તેનું સ્વરૂપ ત્રણ લોકમાં જણાવે છે – સમિતિ ગુપ્તિ ધરંત નિમમ આ દેશે વિચરતા,
પાયસાનાદિ થકી પ્રભુ દેવ પ્રતિલાભિત થતા " વાંદવાની રાહ જોતા કેઈ પ્રભુ પદ પૂજતા,
કેઈ ભાગે રોકતા ઘર અતિથિ કરવા ચાહતા. ૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org