________________
છે.
| શ્રી વિજયપદ્ધતિઅર્થ -પ્રભુના શરીરને વર્ણ સુવર્ણના રંગ જે પીળે હતે. તથા ઉત્સધાંગુ લના માપથી પ્રભુના શરીરનું પ્રમાણ પાંચસો ધનુષ્ય પ્રમાણ અથવા ૐ (પા) ગાઉનું છે. તથા આત્માગુલ એટલે પિતાના અંગુલના માપે કરીને એકસો ને વીસ અંગુલનું છે. તથા ઉત્તમ કાશ્યપ એટલે ઈક્વાકુ વંશ રૂપી આકાશને વિષે સૂર્ય સમાન પ્રભુએ વીસ લાખ
પૂર્વ સુધી કુંવરપણું શોભાવ્યું ત્યાર પછી ત્રણ જ્ઞાનને ધારણ કરનાર તેઓ રાજા થયા. ૩૫ રાજ્ય કરવાને કાલ વિગેરે જણાવે છે – શિલ્પાદિને ઉપદેશતા લખ પૂર્વ તેસઠ રાજ્યને,
ભેગવી ભરતાદિને દઈ રાજ્ય કેરા ભાગને દીક્ષા સમયને જાણતા લેકાંતિકામર આવતા,
તીર્થ પ્રવર્તાવે જિનેશ્વર ! હાથ જોડી બોલતા. ૩૬ અર્થ:–રાજા થયા ત્યારે લોકોને શિલ્પકળા વગેરે ઘણા પ્રકારની કળાઓ શીખવી. અને ત્રેસઠ લાખ પૂરવ સુધી રાજ્યનું પાલન કર્યું. ત્યાર પછી પ્રભુને દીક્ષાનો અવસર થયે છે એવું જાણુને લોકાંતિક દેવતાઓ આવ્યા. અને પિતાના આચાર પ્રમાણે “હે પ્રભુ ! તીર્થ પ્રવર્તા” એ પ્રમાણે હાથ જોડીને પ્રભુને કહેવા લાગ્યા. ૩૬ પ્રભુની દીક્ષા બે લેકમાં જણાવે છે – દાન વાર્ષિક દેઈને ત્રણ અઠ્યાસી કોડને,
લાખ એંશી નિષ્ક માને ચૈત્ર વદ આઠમ દિને ધનુરાશિ ઉત્તરાષાઢમાં ઉલ્લાસથી કરી ને,
ચઉ સહસ પરિવાર શ્રેષ્ઠ સુદર્શનામાં બેસીને ૩૭ નયરી અયોધ્યા બહાર સિદ્ધાર્થે અશક તરૂલે,
પશ્ચિમાહે ચાર મુષ્ટિ લેચ કરી સંયમ વરે, મન પર્યવ પામતા સુરદૂષ્ય ખંધે પ્રભુ તણા,
હરિ ઠાવતા વિચરત પૃથ્વી તલ નિધિ ગુણ રયણના ૩૮ ૧ અંગુલ ત્રણ પ્રકારના છે:–૧ ઉત્સધાંગુલ, ૨ આત્માંગુલ, ૩ પ્રમાણગુલ. ૧ ઉત્સધાંગુલ આ પ્રમાણે -૮ વ્યવહારિક પરમાણુની ગણતરીથી સાત વખત આઠ ગુણ કરવાથી થાય છે. ૨ આત્માંગુલ– તે તે કાલના જિનેશ્વર વિગેરેના આંગુલ. ૩ પ્રમાણગુલ-ઉત્સધાંગુલથી ચારસો ગુણ લાંબે અને અઢી ગુણે પહેળે.
૨ ચોરાસી લાખ વર્ષે એક પૂર્વગ થાય, તેવા ચોરાસી લાખ પૂર્વાગે એક પૂર્વ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org