________________
દેશનાચિંતામણિ ]
જેના પ્રતાપે ગાઢ કર્મી બાંધતાં નિત ભવિ જના,
જીવન ધૂલ સમું કરે તે વિષય ટાલે દેશના; વિનય વૃક્ષ વધારવાને મેધ જેવી દેશના,
દેહરા પમાડવા સંજીવની સમ દેશના. ७
અઃ—જેનાથી ભવ્ય જીવા પણુ ગાઢ એટલે ચીકણાં કર્મોના અંધ કરે છે તથા પેાતાના જીવતરને ધૂલ સમું એટલે હલકું અથવા નિષ્ફળ બનાવે છે તે વિષયને એટલે ઇન્દ્રિયાની આસક્તિને આ દેશના ટાલે એટલે દૂર કરે છે. કારણ કે આ દેશનામાં વિષયેાની ભયંકરતા તથા અસારતા જણાવેલી હેાય છે. વળી આ દેશના વિનયરૂપી વૃક્ષને વધારવાને મેઘ એટલે વરસાદ સમાન છે. કારણ કે જેમ વરસાદથી ઘૃક્ષ પ્રફુલ્લિત થાય છે તેમ આ દેશના સાંભળવાથી વિનય ગુણની વૃદ્ધિ થાય છે. તથા આ દેશના દેહશ એટલે શરીર સંબધી સુખ આપવાને માટે સંજીવની નામની ઔષધિ સમાન છે. કારણ કે જેમ સજીવિની ઔષધિથી શરીરના તમામ રોગો દૂર થાય છે અને શરીર નિરોગી બને છે. તથા શરીર સ્વસ્થ રહે છે તેમ આ દેશના પણ જીવના આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપી ભાવ રાગાને દૂર કરે છે અને આત્માની નિર્મળતા કરે છે, છ
ધ લેવા યાગ્યમાંથી બોધ દેતી દેશના,
બાદશાહી જીવન કેરા હર્ષી દેતી દેશના; સતાષમય સાત્ત્વિક જીવનરસ આપનારી દેશના,
મુક્તિ રમા વરસાલને વ્હેરાવનારી દેશના.
અ:—આ જિનરાજની દેશના મેધ એટલે શિખામણુ લેવા ચેાગ્ય પદાર્થોમાંથી ખાધને દેનારી છે. અથવા આ દેશના પેાતાને શું હિતકારી છે તે સમજાવે છે. વળી આ દેશના ખાદશાહી જીવન એટલે વૈરાગ્યમય નિય જીવન પમાડે છે. જેથી ભવિષ્યમાં તેવા જીવનવાળા ભન્ય જીવા અપૂર્વ સાત્ત્વિક ને પામે છે. અથવા આ દેશનાથી જીવ ખરેખરા સુખી અને આનંદી થાય છે. તેમજ આ દેશના સાષકારક એટલે લેાલદશાથી રહિત એવા સાત્ત્વિક જીવનના આનંદને આપનારી છે. તેમજ પ્રભુ શ્રી તીર્થંકરની દેશના પ્રમાણે વનારને પરંપરાએ મેાક્ષ સુખ મળતું હેાવાથી આ દેશના મુક્તિરમા એટલે મુક્તિ રૂપી સ્ત્રીને વરવા માટે વરમાલા જેવી છે. ૮
દાન શીલ તપ ભાવના સમજાવનારી દેશના,
Jain Education International
આત્મ વીલ્લાસ સાગર ચંદ્ર જેવી દેશના;
મરણુ કાલે હુ તેમ સમાધિ દેતી દેશના,
કમ કાષ્ઠ જલાવવાને અનલ જેવી દેશના.
For Personal & Private Use Only
www.jainelibrary.org