SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સિદ્ધિદાયક એહના નવમા વ્રતે કરી નિયમને, નિત કરે સંભારતાં ચેારાદિના દૃષ્ટાન્તને; ચાર સામાયિક ગુણીને પેખતાં શુભ ભાવના, [ શ્રી વિજયપદ્મસુરિષ્કૃત ભાવતાં સર્વંજ્ઞ થઇને પામતા સુખ સિદ્ધિનાં, ૫૩૭ અઃ—સિદ્ધિદાયક એટલે મેાક્ષ સુખને આપનાર આ સામાયિક નામના વ્રતમાં સામાયિકના નિયમને યથાશક્તિ કરે. એટલે શ્રાવકે હુંમેશાં સામાયિક કરવું જોઇએ. અને ચાર વગેરેના દષ્ટાન્તને સંભારે છે. ચાર સામાયક ગુણમાં રહેલા શ્રાવકને એટલે સામાયિક કરનાર શેઠને જોઈને શુભ ભાવના ભાવીને સર્વજ્ઞ થઈને એટલે કેવલજ્ઞાન પામીને મેક્ષનાં સુખ પામ્યા, અહીં સમજવાનું એ કે જ્યારે સામાયિકમાં રહેલા જીવેા પણ સામાયિકના પ્રભાવે ખીજા દેખનારને સન્માર્ગમાં લાવીને ઉત્તમ લાભ આપે છે, તેા પછી સામાયિક ગુણુ વિશિષ્ટ લાભને આપે એમાં નવાઈ શી ? ૫૩૭ હસ્તિ પામ્યા દેવ સુખને તેમ ડેાસી નૃપ તણી, કુંવરી થઇ સામાયિકે ખીના મણસિંહ શ્રાદ્ધની; સંભારીને વિકટ પ્રસંગે નિયમ સામાયિક તણા, જાળવી અતિચાર છડી લાભ લેજો વિરતિના, ૫૩૮ Jain Education International અ:--આ સામાયિક વ્રતના પ્રભાવથી ( સામાયિક કરવાથી ) હાથી દેવનાં સુખને ( દેવતાઇ સુખને ) પામ્યા એટલે દેવગતિમાં ઉત્પન્ન થયો. તથા એક ડાસી મરીને રાજાની કુંવરી થઇ, તથા હે ભવ્ય જીવે ! મહધુસિંહ શ્રાવકની સામાયિકની મીનાને યાદ કરીને વિકટ પ્રસંગે એટલે મુશ્કેલીના વખતમાં પણ સામાયકના નિયમને જાળવીને પાંચ અતિચારના ત્યાગ કરીને વિરતિના લાભ મેળવો. આ વ્રતના પાંચ અતીચાર આ પ્રમાણેઃ— ૧ મનનુ દુપ્રણિધાન એટલે અશુભ ચિંતવના; ૨ વચનનું દુપ્રણિધાન એટલે ઉપયેગ રાખ્યા સિવાય વચન ખેલવું. ૩ કાયાનું દુપ્રણિધાન એટલે કાયાની જયણા ન રાખવી તે ૪ અનવસ્થાન એટલે અનાદર. ૫ સ્મૃતિ વિહીન એટલે સામાયિક લીધાના ઉપયાગ ન રાખવા. અહીં કહેલા મહસિંહ શ્રાવકની ખીના શ્રી દેશિવરતિ જીવનમાં કહી છે. ૫૩૮ એ શ્લાકમાં દશમા વ્રતની મીના વિગેરે જણાવે છે:— દ્વિગ્નતે પરિમાણુ તસ સંક્ષેપ છે દસમા વ્રતે, દિવસના ને રાતના દેશાવકાશિક શુભ વ્રતે; દિશિ ગમન આગમન કેરા નિયમ જુદા ધારીએ, કર્મ નિરણાદિ લાભ ઇહાં થતા ના ભૂલીએ. ૫૩૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy