________________
૩૬૪
[ શ્રી વિજયપદ્મસુકૃિત
કારણ કે ખીજાને મારીને તેનું ધન પડાવી લેવાની ઇચ્છા થાય છે. વળી આપત્તિ એટલે દુ:ખ રૂપી વેલને વધારવાને મેઘ એટલે વરસાદના જેવી ચારી છે. કારણ કે ચારી કરવાથી આપત્તિઓમાં વધારો જ થતા જાય છે, વળી તે ચારી દુર્ગતિની ઘણી પીડાએ આપે છે. આ પ્રમાણે વિચારીને હે ભવ્ય જીવા ! ચારી કરીને કાઇની નાની વસ્તુને પણ ગ્રહણુ કરશે! નહિ. એટલે તમે કોઇ પણ પ્રકારની ચારી કરશે! નહિ. ૫૦૨
ત્રીજા અણુવ્રતને અંગીકાર કરનારા ભવ્ય જીવાને થતા વિવિધ ફાયદાઓ ચાર લેાકમાં જણાવે છે:—
દીધા વિનાની વસ્તુ જે નર ગ્રહણ કરતા ના જરી,
મુક્તિ રહે તેને વરે સઘળી મળી સપદ વળી;
ચશ જાય તેની પાસ પીડા ભવ તણી તેને તજે,
વાંક્કે સુગતિ તેને સદા તિમ કુગતિ સામું ના જુએ, ૫૦૩
અઃ—જે મનુષ્ય માલિકે આપ્યા વિનાની કાઇ પણ વસ્તુને ખીલકુલ ગ્રહણ કરતા નથી તેવા મનુષ્યની મુક્તિ રૂપી સ્રી ઇચ્છા કરે છે એટલે ચારી નહિ કરનારને મુક્તિ મળે છે. અને સઘળી સંપત્તિ એટલે ઋદ્ધિઓ તેને વરે છે, એટલે તેને સર્વ સંપત્તિએ પ્રાપ્ત થાય છે. વળી તે મનુષ્યની પાસે યશ જાય છે એટલે ચારી નહિ કરનારને યશ મળે છે. તથા સંસારની પીડાએ તેને ત્યાગ કરે છે, તથા સારી ગતિ તેની વાંછા કરે છે એટલે તેને સારી ગતિ મળે છે, તથા કુગતિ એટલે દુર્ગતિ તેના સામું પણુ જોતી નથી. ૫૦૩
આપત્તિ છેડે તેહને દીધેલ વસ્તુ જે ગ્રહે,
Jain Education International
મહિમા ધણા વ્રત નિયમ કેરા જે ધરે તે શિવ લહે;
લેતાં વગર આપેલ વસ્તુ દુઃખ હાવે અન્યને,
સુખ આપતાં બુધ ઉષ્ણ જળની જેમ વેઠી દુઃખને, ૫૦૪
અ:વળી જે મનુષ્ય માલિકે દીધેલ વસ્તુને ગ્રહણ કરે છે એટલે જે અદ્યત્તને ગ્રહણ કરતા નથી, તેને આપત્તિ એટલે સંકટ છેડે છે, એટલે તેને સંકટ આવતું નથી. તેથી એ વ્રતના નિયમને ઘણુા મહિમા કહેલે છે; માટે જે પુરૂષા આ ત્રીજા વ્રતને પાળે છે તે શિવ એટલે મેાક્ષને મેળવે છે. તથા જે મનુષ્ય આપ્યા સિવાય એટલે ચારી કરીને વસ્તુને ગ્રહણ કરે છે તેનાથી ખીજાને દુ:ખ થાય છે એમ સમજીને જે બુધ એટલે પૉંડિત પુરૂષ હેાય તે ઉષ્ણુ પાણીની માફક દુ:ખ વેઠીને બીજાને સુખ આપે છે. એટલે જેમ ઉકાળેલું પાણી પાતે અગ્નિના દાહ સહન કરીને પણ પાતામાં રહેલા વિકારાદિ
For Personal & Private Use Only
www.jainelibrary.org