________________
દેશનાચ’તામિણ ]
વળી મરણ હાવે જેતુથી તે અણુદીયેલ ધનાદિને,
ના ગ્રહણ કરવા ઇચ્છતા બુધ ચાહતા નિજ ભદ્રને;
આ કાર્યથી શા લાભ હારો ગેરલાભ થશે મને,
એવા કરી સુવિચાર કરો નિત્ય નિજ હિતકાર્યને, ૫૦૧
અ:—જે ચારી કરવાથી કીર્તિના નાશ થાય છે એટલે આ ચાર છે એવા અપજશ થાય છે, અને ધનના પણ નાશ થાય છે. વળી જે ચારી સઘળા અપરાધનું કારણ છે. એટલે . આ ચારીમાંથી જૂઠ, છેતરપી’ડી વગેરે અનેક પ્રકારના દોષા પ્રગટ થાય છે. વળી જે ચારી વધે તથા બંધન વિગેરે દોષાને પ્રગટ કરે છે, કારણ કે ચારી કરતાં પકડાય ત્યારે માર ખાવા પડે છે અને જેલખાનામાં પૂરાવુ પડે છે. તથા જે ચારી નીચ અભિપ્રાયને જણાવે છે એટલે ચારી કરતાં પકડાયલો માણુસ આ બહુ દુષ્ટ પરિણામવાળા છે એમ લેકમાં પ્રસિદ્ધ થાય છે, જેથી તે માણસ વિશ્વાસ કરવા લાયક ગણાતા નથી. તથા જે ચારી ગરીમાર્કનું માટુ કારણ છે, કારણ કે ચારીના માલ પચતા નથી અને આખરે ભીખારી થાય છે, વળી જે ચારી સતિ એટલે સારી ગિતને રોકે છે, કારણ કે ચારી કરનારના પરિણામ મલીન હેાય છે તેથી તેને સારી ગતિ મળતી નથી, પરંતુ ઃગતિ મળે છે. તથા જેનાથી અંતે અસમાધિ મરણુ પણ પ્રાપ્ત થાય છે તેવા અણુદીધેલા એટલે અદત્ત ધનને પેાતાના આત્માનું કલ્યાણ કરવા ચાહનાર ડાહ્યા પુરૂષા લગાર પણુ ગ્રહણ કરવાની ઈચ્છા રાખતા નથી. માટે આ કાર્યથી એટલે ચેારી કરવાથી મને શે લાભ થવાના છે, જો હું ચારી વિગેરે પાપ કરતાં ઉઘાડા પડી જઇશ તેા મને મેટા બહુ ગેરફાયદા થશે એ પ્રમાણે સારા વિચાર કરીને હે ભવ્ય જને ! હુંમેશાં પેાતાને હિતકારી એવા જ કાર્ય કરો. એટલે આત્માનું કલ્યાણ થાય તેવાં જ સારાં કાર્યો કરજો. ૫૦૦-૫૦૧
રમવા બગીચા પીડને જે પરજનાના મન તણી,
Jain Education International
અત્રત ત્રીજું ભાવનાનું ગેહ છે હિંસા તણી;
આપત્તિ વલ્લી મેધ આપે કુગતિની પીડા ઘણી,
૩૬૩
ઇમ વિચારી ના ગ્રહેા ચીજ અલ્પ પણ તે ચારીની. ૫૦૨
અ:—આ ત્રીજી અદત્તાદાન નામનું અત્રત પરજનના એટલે વસ્તુના માલીક એવા ખીજા જીવાના મનમાં પીડાને—દુ:ખને રચવા માટે બગીચા છે, એટલે ચારી કરવાથી ચારને અને જેની ચીજ ચારાઇ હાય તેને અનેક પ્રકારના કલેશેાની પ્રાપ્તિ થાય છે. વળી ચારી હિંસાની ભાવનાનુ ઘર છે. એટલે ચારી હિંસાના પરિણામ ઉત્પન્ન કરે છે,
For Personal & Private Use Only
www.jainelibrary.org