________________
દેશના ચિંતામણિ 1.
૩૪૭ તંદુલાદિક જેવડો જીવ અભૂત વચન વિચારીએ,
ઈમ દુભેદે સન્નિષેધ અસત્ય મનમાં ધારીએ. ૪૯૬ અર્થ–બટું એટલે જૂઠું બેલવું તે અસત્ય કહેવાય. તેના ત્રણ પ્રકાર (ભેદ) જાણવા, (૧) ભૂતનિëવ એટલે આત્માદિ એટલે આત્મા પુણ્ય પાપ વગેરે નથી એવું જે કહેવું તે ભૂત નિદ્ભવ અસત્ય કહેવાય. એમાં ભૂત એટલે આત્મા આદિ પદાર્થો તેને નિ ન્હવ એટલે લેપ કરે તે “ભૂતનેન્ડવ” એ શબ્દાર્થ છે. તથા (૨) અભૂત એટલે જીવ તંદુલાદિક એટલે ચેખાના દાણા વિગેરેના જેવડો છે એવું જે કહેવું તે અભૂત અસત્ય કહેવાય, કારણ કે એ અસત્યમાં પદાર્થોને સ્વીકાર છે, પરંતુ તે પદાર્થોના પ્રમાણાદિકમાં વિપરીતપણું માનવું તે અભૂત કહેવાય, એ પ્રમાણે બે ભેદથી સન્નિષેધ એટલે સપદાર્થ ના નિષેધ રૂ૫ અસત્ય જાણવું, એટલે એકમાં પદાર્થને નિષેધ અને બીજામાં ગુણાદિકને નિષેધ હોવાથી બે પ્રકારને સત્ નિષેધ જાણવો. અહિં જે કે સત્ દ્રવ્ય એ વચનથી સ
ને એટલે દ્રવ્યને નિષેધ છે તે પણ દ્રવ્ય એ ગુણેને આશ્રય હોવાથી સાથે સાથે ગુણેને નિષેધ પણ સત્ નિષેધ તરીકે ગણી શકાય. ૪૬૯
ત્રીજા ચોથા પાંચમા ભેદની વ્યાખ્યા જણાવે છે – ગાયને ઘડે કહે અથન્તરાવૃત માનીએ,
હિંસાદિ વાળાં વચન નહીં તે અસત્ય પીછાણુઓ; માલીકને કીધા વિના જે ચીજ લેવી અદત્ત એ,
અબ્રહ્મ મિથુન તેમ મૂચ્છી તે પરિગ્રહ જાણીએ. ૪૭૦ અર્થ-તથા (૩) અર્થાતરાનૃત–ગાયને ઘડે કહે એ પ્રમાણે એક વસ્તુને બીજી વસ્તુ રૂપે કહેવી તે અર્થાન્તરત જાણવું. વળી હિંસા વગેરે વાળાં વચન બોલવા તે પણ અસત્ય અને ગહ એટલે નિંદાનાં વચન તે પણ અસત્ય જાણવું, વળી માલીકને કદા સિવાય કઈ પણ વસ્તુ લેવી તે અદત્ત એટલે ચેરી જાણવી. તથા અબ્રહ્મ એટલે અબ્રહ્મચર્ય એટલે શીયળને અભાવ તે મૈથુન જાણવું, તથા મૂચ્છ એટલે મમતા તે પરિ. ગ્રહ જાણ. ૪૭૦
પહેલા વ્રતનું અને બીજા વ્રતનું સ્વરૂપ જણાવે છે – હિંસા ન કરવી જીવની તે પ્રથમ વ્રત સંભારીએ,
પ્રિય પધ્ય હિતકર વચન વદવા બીજું વ્રત ના ભૂલીએ; વેણ અપ્રિય અહિત જે સાચું છતાં નહિં સત્ય તે,
હરિણનું દષ્ટાન્ત જાણે તે પ્રસિદ્ધ જ જિનમતે. ૪૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org