________________
દેશનાચિંતામણિ ]
३२9
સમ્યકત્વ અને શ્રદ્ધાના સંબધમાં એટલું તેા જરૂર યાદ રાખવું જોઇએ કે—સમ્યકત્વ એ આત્માના વિશિષ્ટ નિર્મલ પરિણામ રૂપ છે, તે પરિણામ સમ્યકત્વ મેાહનીયાદિ સાતે પ્રકૃતિના ક્ષયાપશમાદિથી પ્રકટ થાય છે. અને પ્રશમ સવેગાદિ પાંચ લક્ષણથી જાણી શકાય છે, આ બાબતમાં શ્રી આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે-ક્ષેત્ર પરિનામે પલસ્થલમત્ત मोहणीय कम्मवे अणावसमखयखओवसमसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे વળત્ત | અને શ્રદ્ધા ‘એ’ પ્રતીતિ સ્વરૂપ માનસિક પરિણામ રૂપ છે, જ્યાં સમ્યકત્વ હાય ત્યાં શ્રદ્ધાની ભુજના હાય છે, અને જ્યાં શ્રદ્ધા હાય, ત્યાં સમ્યકત્વ જરૂર હોય છે, તીર્થકર પ્રભુ માતાના ગર્ભમાં હાય, ત્યારે તેમને મન:પર્યાપ્તિ પૂરી થયા વ્હેલાં સમ્યકત્વ હાય જ, અને મનઃ પર્યાપ્ત પૂરી થયા ખાદ શ્રદ્ધા પણ હેાય. એટલે શ્રદ્ધાનું કારણ સમ્યકત્વ છે, અને કારણુ (સમ્યકત્વ ) માં કાર્ય (શ્રદ્ધા ) ના ઉપચાર કરીને અને વ્યવહારમાં એક તરીકે ગણાય છે એટલે સમ્યકત્વ અને શ્રદ્ધામાં કક ગણાતા નથી, આ ખાખતની સ્પષ્ટ ખીના સમજવા માટે શ્રી સિદ્ધચક્રની પૂજાના સ્પષ્ટા ને જોવાની ભલામણુ કરૂ છુ. ૪૩૩
રોચક સમ્યકત્વનું સ્વરૂપ જણાવે છે:—
ગુણથી ત્રિવિધ પણ રોચકાદિક ભેદથી સમ્યક્ત્વ આ, દૃષ્ટાન્ત હેતુ વિણ અડગ વિશ્વાસ તેહુ રાચક જાણીએ વિસ્તાર બાધ ઈહાં નહિં,
જન ઉક્તામાં;
રૂચિ માત્ર ધરતા સરલ જનને હાય ઇમ જાણા સહી, ૪૩૪
અઃ—વળી આ સમકિત જિનેશ્વર પ્રભુએ કહેલ તત્ત્વમાં રૂચિ વિગેરે ગુણુને આશ્રીને રોચક વગેરે ત્રણ પ્રકારનું છે. જિનેશ્વર ભગવંતે કહેલા પદાર્થોમાં ચેાગ્ય હૃષ્ટાન્ત તથા ચેાગ્ય હેતુ એટલે કારણની સમજણ વિના પણ અડગ એટલે નિશ્ચલ વિશ્વાસ રાખવા તે રાચક સમકિત કહેવાય. આ સતિવાળાને વિસ્તારથી તત્ત્વખાધ હાતા નથી, પરંતુ રૂચિ માત્ર એટલે શ્રદ્ધાને ફક્ત ધારણ કરે છે, અને તે સરલ એટલે ઋજી સ્વભાવવાળા જીવને એ રોચક સમકિત હાય છે એમ નક્કી જાણવું. ૪૩૪
Jain Education International
દીપક સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવે છે:--
હાય શ્રદ્ધા હીણ પોતે પણ પમાડે અન્યને,
સમ્યક્ત્વ સમજાવી વિશેષે હેતુ તિમ દૃષ્ટાન્તને; તેહ દીપક જાણીએ હવે અશ્રદ્ધાવતને,
બોધ હાવે દીપકે ને હોય ભવ્ય અભવ્યને, ૪૩૫
For Personal & Private Use Only
www.jainelibrary.org