________________
૩૮
પ્રભુજી ચાલુ પ્રસંગે હિતશિક્ષા આપે છેઃ— પાપ કરતાં ભાન નહિ તેથી ખની આવી સ્થિતિ,
જોઇએ સુખ સને પણ શમ કારણ સાધના,
તિરી નરકનાં દુઃખ ન ગમે કારણેા સેવે અતિ;
વિષ્ણુ ના મળે સદ્ગતિ સુખા ઈમ બાધ લેજો ભવિજના. ૩૯૬
અઃ—પાપ કરતાં ભાન નહિ રાખવાથી આવા ભયંકર નારકીના તીવ્ર દુ:ખા વિવિધ પ્રકારે ભાગવવાં પડે છે. તેથી આવી સ્થિતિ એટલે અવસ્થા થાય છે. બધા જીવાને તિર્યંચ અને નારકીનાં દુઃખ ગમતાં નથી, પરંતુ તેની પ્રાપ્તિ થાય તેવાં ઘણાં કારણેાને તે સેવે છે એટલે જેથી ઘણાં પાપ બંધાય એવાં મહા આરંભ વગેરે કારણેા સેવે છે. તેથી તેવા દુઃખા ભાગવવા પડે છે. બધાંને સુખ મેળવવાની ઇચ્છા હેાય છે, પરંતુ શર્મ કારણ એટલે સુખ મેળવવાના કારણેા જે જ્ઞાનાદિક તેની સાધના કર્યા વિના સતિના સુખા મળતાં નથી. આ ખાખતની હે ભવ્ય જના ! તમે શિખામણુ લેજો. એટલે હુંમેશાં સુખના કારણેાની સેવના કરવી. અને દુ:ખના કારણેાને સેવવા જ નિહ. ૩૯૬ નરકાયુષ્યનુ સ્વરૂપ વિગેરે જણાવે છે:—
ત્રાસ પુષ્કળ પામતા તેઓ ત્રિવિધ દુઃખે કરી,
[ શ્રી વિજયપદ્મસુકૃિત
દેવની જિમ નારકાનું લેશ આયુ હીત અને,
Jain Education International
નીકળવાને ચાહતા પણ જીવન બેડી આકરી;
ના જેવું બાંધેલ તેવું ભાગવે અહુ દુ:ખને. ૩૯૭
અ:—એવી રીતે તે નારકીના જીવા ત્રિવિધ દુ:ખે કરી એટલે ક્ષેત્રકૃત વેદના પરમાધામી દેવકૃત વેદના અને અન્યાન્યકૃત વેદના એમ ત્રણ પ્રકારની વેદના વડે ઘણું દુ:ખ પામે છે. એટલે ત્યાંથી નીકળવાને ઘણી ઇચ્છા કરે છે પણુ જીવન એડી એટલે નારકીના આયુષ્યના ઉદય રૂપી બેડી ઘણી આકરી છે. કારણ કે દેવતાની પેઠે નારકીના જીવાનું આયુષ્ય જરા પણ ઘટતું નથી. તેથી જેવું ખાંધ્યુ હાય છે તેવું જ એટલે જેટલા વખત ભાગવવાનું બાંધ્યું હાય તેટલા વખત સુધી ભાગવવું પડે છે. તેથી ઘણી વેદના ભેાગવવી પડે છે. ૩૯૭
અજ્ઞાની જીવા જે ભૂલા કરે છે, તે જણાવે છે:
એમ ચાર ગતિ વિષે સુખ લેશ પણ નહિ તે છતાં,
સંસારમાં પડતા જના અજ્ઞાનથી સ્થિતિ ભૂલતાં; જલ જાય નીચી ભૂમિમાં તિમ ભવિજના નીચા જતા,
દીપમાં ઝપલાઈ જેમ પતંગ તિમ દુઃખી થતા. ૩૯૮
For Personal & Private Use Only
www.jainelibrary.org