________________
[ શ્રી વિજયપદ્મસૂરિકૃત
ચાર શ્લાકમાં દરેક પરમાધામી દેવ નારકીને કેવી કેવી પીડા આપે છે તે વિગેરે જણાવે છે:—
૩૦૬
ઉંચે ઉછાળીને પછાડે નારકીના જીવને,
અબ પરમાધામી બીજે તાસ તનના ખંડને;
કરીને પકાવે ભિડ્ડમાં ત્રીજો હૃદય ને અન્નને,
ભેદે અસુર ચાયા કરે કરથી પ્રહારાદિક અને. ૩૯૧
અઃ—અબ નામને પહેલા પરમાધામી નારકીના જીવને આકાશમાં ઊંચે ઉછાળીને જમીન ઉપર પછાડે છે. બીજો અમિષ નામના પરમાધામી તે નારકીના શરીરના કકડા કરી કરીને ભઠ્ઠીમાં પકાવે છે. જો કે તેના શરીરના કકડા કરવામાં આવે છે તેા પણ તે નારકીના વા મરતા નથી, કેમકે નારકીના જીવે નિરૂપક્રમ આયુષ્યવાળા છે. અને તેમનું શરીર પારાના રસ જેવું હાય છે. તેમનું આયુષ્ય કાઇ રીતે ઘટતું નથી, કકડા થવા છતાં તે ક્રીથી ભેગા થઈ જાય છે, કારણ કે નારકીનું વૈક્રિય શરીર તેવા પ્રકારનું છે. ત્રીજો શ્યામ નામના પરમાધામી દોરડાથી માર મારવો વિગેરે રીતે શાતનપાતન વિગેરે કરે છે, તથા તેના હૃદયને ભેદે છે અને તેનાં આંતરડાંને કાપે છે, તથા કાળજાને કાપે છે. અને ચેાથેા શખલ પરમાધામી નારકીને હાથથી પ્રહાર વિગેરે કદના કરે છે. ૩૯૧
૧
ભાલા વિષે જ પરાવતા આ રૂદ્ર નારક જીવને,
E
ઉપદ્ર ભાંગી નાખતા તસ સર્વાં અંગોપાંગને,
તરવાર જેવા તીક્ષ્ણ જેમાં પાંદડાં તેવા વને,
Jain Education International
નારકીને ફેરવે આ સાતમા ધરી હર્ષને ૩૯૨
અ:રૂદ્ર નામના પાંચમે પરમાધામી દેવ તે નારકીના શરીરને ભાલાની અંદર પરાવે છે જેથી તેને તીવ્ર વેદના થાય છે. તથા ઉપ નામના છઠ્ઠો પરમાધામી ધ્રુવ તેના સર્વ અ ંગે પાંગને એટલે આંગળીએ વગેરેને ભાગી નાખે છે. સાતમે અસિ નામને દેવ જેની અંદર તલવાર જેવાં તીક્ષ્ણ ધારવાળા પાંદડાં છે તેવા વનની અંદર બહુ રાજી સુધીમાં રીબાઈ રીબાઇને વેદનાથી મરણ પામે છે, અને મરણ પામીને નારકી પણે ઉત્પન્ન થાય છે.
આ પ્રમાણે એ જળમનુષ્યાને મારવાનું કારણ એ છે કે એના ગુપ્ત ભાગમાં રહેલી અડગાળીએ કાઢીને ચમરીગાયના પૂચ્છના વાળથી બાંધીને બન્ને કાને લટકાવી સમુદ્રની અંદર રત્નાદિને કાઢવા ઉતરે તે બીજા મગર આદિ હિંસક જલચરા તેને ( રત્નના કાઢનારને ) ઉપદ્રવ કરી શકતા નથી એવા તે અડગાળીઓને પ્રભાવ છે.
આ પ્રમાણે પરમાધામીએ નારકાને દુઃખ દેવાથી ધોર કર્મ બાંધી અડગેાલિક જળચર મનુષ્યપણે ઉપજી ભયાનક ધટીમાં પીલાઈ મરણ પામી નારકી થઈ સંસારમાં રખાયા કરે છે.
For Personal & Private Use Only:
www.jainelibrary.org