________________
દેશનચિતામણિ ]
૧૨
૧૩
૧૪
૧૫
વૈતરણી વાલુક મહાધાષ ને ખરસ્વર એ જાણીએ,
અમ
નામ પરમધામીનાં એ પંદરે મન ધારીએ. ૨૮૯ અ:—પંદર પરમાધામી દેવેનાં નામ આ પ્રમાણે જાણવા—૧ અબ, ૨ રિષ, ૩ શ્યામ, ૪ શખલ, પ દ્ર, ૬ ઉપરૂ, ૭ કાલ, ૮ મહાકાલ નામના, ૯ અસિ, ૧૦ ધનુ, ૧૧ કુંભી, ૧૨ વાલુકા, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર, તેમજ ૧૫મા મહાાષ નામના એ પ્રમાણે પરમાધામીનાં ૧૫ ભેદે મનમાં યાદ રાખવાં. ૩૮૯ એમ પંદર નામ પરમાધામીનાં અવધારીએ,
નામ સરખા કામને કરનાર સર્વ પિછાણીએ;
ધાર દુઃખ ઉપજાવનારા નરક ગતિમાં જીવને,
૩૫
અડગેાલિક જળ મનુષ્યા થાય પામી મરણને. ૩૯૦
અર્થ:—એ પ્રમાણે પરમાધામીના પદર નામે જાણવાં. અને તેઓ પાત પેાતાના નામને અનુસારે કાર્ય કરનારા છે એવું જાણવું. આ દેવા નરકગતિમાં રહેલા નારક જીવાને કમકમ!ટી ઉપજે તેવા ભયંકર દુઃખા ઉપજાવનારા છે. આ દેવાને સ્વભાવે જ બીજા જીવાને દુ:ખ પમાડવામાં આનંદ આવે છે. આ પરમાધામી દેવા કરેલા મહાપાપને લીધે મરીને ૧અડગેલિક જાતિના જલચર મનુષ્યા થાય છે. ૩૯૦
४७
૧ અડગેાલિક:-લવણુ સમુદ્રમાં જ્યાં ( જે સ્થલે ) સિંધુ નદી પ્રવેશ કરે ( દાખલ થાય ) છે ત્યાંથી ૫૫ યેાજન (પંચાવન યેાજન) દૂર ૧૨૫ (સાડા બાર ) યેાજન વિસ્તારવાળું એક ભયાનક સ્થળ છે. આ ઠેકાણે સમુદ્રની ઉંડાઇ ૩ા યેાજન છે, અને ત્યાં અતિ અન્ધકારવાળી - ફાઓ છે. તે ગુફાઓમાં વ્હેલા વર્ષભનારાચ સયણવાળા બહુ પરાક્રમી તેમજ દિરા માંસ અને સ્ત્રીઓના લેલુપી એવા જલચર મનુષ્યા રહે છે. તે રંગે કાળા, કાણુ તે કશ સ્પર્શીવાળા અને ભયાનક દષ્ટિવાળા છે. તથા સાડાબાર હાથની કાયાવાળા અને સખ્યાન વર્ષના આયુષ્યવાળા હોય છે. એ સન્તાપદાયક સ્થળથી ૩? યેાજન દૂર સમુદ્રમાં અનેક મનુષ્યેાની વસતિવાળા રત્નદ્વીપ નામને દ્વીપ છે કે જ્યાં અત્યારે જવું અશકય છે. તે દ્વીપમાં રહેનારા મનુષ્યા આ જલચર મનુષ્યને પકડી લાવી મારી નાખવા માટે મેટી 'ટીએને મદિરા માંસ વિગેરેથી લીંપે છે અને ઠામ ઠામ માંસના કકડા વેરે છે. ત્યાર બાદ મદિરા માંસનાં તુંમડાંથી વહાણેા ભરીને તે સ્થળે જાય છે. ત્યાં માંસાદિકના ગધથી બહાર નીકળેલા તે જળમનુષ્યાને જુએ છે. જ્યારે આ દ્વીપના લેા માંસના કકડાવાળાં તુંબડાં સમુદ્રમાં નાખે છે, ત્યારે તે ખાવાને પાછળ પડેલા એ મનુષ્યને ધીરે ધીરે વહાણાની પાછળ પાછળ દાંડાવીને સ્નદીપ સુધી લાવે છે. ત્યાં ધટીએમાં વેરેલ માંસ મદિરા ખાવાને એ મનુષ્યા ઘટીતા પડ ઉપર ચઢી જાય છે. અને કઈક દિવસ સુધી નિરાંતે ખાવા દઈ તે કલ્લોલ કરતા એવા તે જળમનુષ્યાની ચારે તરફ શસ્ત્રાદ્ધ સુમરા ઘેરા ધાલે છે જેથી નાશી શકે નહિ. અને ધંટીનું ઉપલું પડ ધીરે ધીરે ઉતારીને તેને એક વર્ષ સુધી પીલે છે. કારણ કે તે જળમનુષ્યા ણા પરાક્રમી હાવાથી શસ્રાધ સુભટાથી જ શકાય છે અને ઘણા મજબૂત સંધયણવાળા હેવાથી એક વષઁ સુધી પીલવા પડે છે, એમ છતાં પણ એ મનુષ્યાનાં હાડકાં એવાં મજબૂત છે કે જે ભાગીને કકડા થતા નથી; પરન્તુ વ
કુટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org