________________
દેરાનાચિંતામણિ ]
૩૦૩.
કાઇક સિંહ રૂપે, કાઇક હાથી રૂપે, કાઇક ગા એટલે ગાય રૂપે, કોઇ હરણ રૂપે, ક્રાઈ અજ એટલે બકરા તથા વાઘ, ખિલાડી, કુતરાં, વગેરે અનેક પ્રકારના તિર્યંચપણે ઉપજે છે. વળી આ તિર્યંચે! ભૂખ, તરસ, વધ એટલે પાતાના ઘાત થવા તે, રાગ, ખંધન તથા તાડનાદિક એટલે ચાબુક વગેરેના માર એમ અનેક રીતે દુ:ખને સહન કરે છે. વળી તે અવાચક હાવાથી પેાતાના દુઃખને કહી શકતા નથી, તેમજ આ તિય ચા નિરાંતે એટલે સંપીને શાંતિપૂર્વક પણ રહી શકતા નથી. કારણ કે તેઓને પરસ્પર સ્વજાતિમાં એટલે સરખી જાતિવાળામાં એટલે કુતરાં કુતરાંને તથા પરજાતિમાં એટલે અન્ય જાતિ સાથે જેમકે કુતરાંને ખિલાડા સાથે એવી રીતે કાયમનાં વેર હાય છે. ૩૮૪ નરકગતિના કારણુ વિગેરે જણાવે છે:
તીવ્ર રશદ્ર ધ્યાન આરંભા કરી માટા ઘણા,
ભૂરિ મૂર્છાભાવ દ્રવ્યાદિક વિષે ધરતા જના;
-માંસાદિના ખાનાર હણતા પાંચઇન્દ્રિય જીવને,
નરક ભવને પામતા કરી નિરચજીવિત અંધને. ૩૮૫
અર્થ:—તથા મનુષ્ય જાતિમાં જે મનુષ્યેા તીવ્ર એટલે અત્યંત આકરૂ રૌદ્રધ્યાન કરનારા હાય છે તેથી ઘણા મેાટા આરંભે એટલે જેથી ઘણા જીવેાની હિંસા થાય તેવા પાપના મેાટા સમારા ખેતી, મીલ, જીન વગેરે કરનારા, તેમજ ભૂરિ મૂર્છા ભાવ એટલે ધન, દોલત, મહેલ, બંગલા, બગીચા વગેરે પૌદ્ગલિક પદાર્થને વિષે ઘણી આસક્તિ અથવા મમત્વભાવ રાખનારા હાય છે. તથા કેટલાક ઘણા જીવાની હિંસા થાય તેવા માંસ વગેરે અભક્ષ્ય પદાર્થો ખાનારા હેાય છે, વળી કેટલાક મનુષ્યા પ`ચેન્દ્રિય જીÀાને હણનારા હાય છે એવા મહા પાપી જીવા નિરય જીવિત એટલે નરકાયુષ્યને બંધ કરીને . નરક - ગતિના દુઃખો ભેગવે છે. આ ખાખતમાં કહ્યું છે કે—
बंध निरयाउ महा-रंभपरिग्गहरओ रुहे। ॥ ખાર Àાકમાં નરગતિના દુ:ખા વિગેરે જણાવે છેઃ— સાત નરકે નરક જીવા કુભીમાંહિ ઉપજતા,
ક્ષેત્ર પરમાધામી તિમ અન્યાન્ય પીડા પામતા; બે ભેદ ત્રીજા ભેદના ઈમ શરીરથી ને શસ્ત્રથી,
સાતે નરકમાં ક્ષેત્રથી ત્રણ માંહિ પરમાધામીથી. ૩૮૬
Jain Education International
અ:--નરકા ( નરક પૃથ્વી) સાત છે. ત્યાં નારક જીવા કુંભની અંદર ઉત્પન્ન થાય છે અને અન્તર્મુહૂતમાં જુવાન બની કું ભીમાંથી બહાર પડ઼ે છે તે વખતે તેમને ઘણુ
૩૮૫
For Personal & Private Use Only
www.jainelibrary.org