________________
૧૯૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
એટલે છેકરો વિગેરે પરિવારમાંથી કોઈ પણ ધર્મમાં ધનના ખરચ કરે, ત્યાં તેને જોઈને ભસે છે. આનુ કારણ એ કે ૬૦ વર્ષમાં કુતરાના પણુ ૧૨ વર્ષ ભળ્યા છે. એમ કરતાં કરતાં જ્યારે તેની ૭૦ વર્ષની ઉંમર થાય છે. ત્યારે આ ડાસેા ખૂણામાં બેસી રહે છે. દીકરો ધર્મના કામમાં ઉદારતાથી ધનના સદુપયેાગ કરે છે. આ જોઇને ણામાં બેઠેલા મુદ્ભાજી વાંદરાની જેવા હાથ લાંબા કરવા પૂર્વીક ચાળા કરીને ડાચીયા કરતાં કરતાં ધીમે ધીમે એમ બેલે છે કે—આ મૂર્ખ છેાકરો ઉડાવી દે છે. એને કઈ ભાન નથી. પણુ આનુ વેણુ માને કાણુ ? ને સાંભળે કેણુ ? આ વાનરાની જેવા ડાચીયા કરવાનુ કારણ એ કે જીંદગીના વર્ષમાં ૧૦ વર્ષ વાંદરાના ભઠ્યા છે. આ જીવાને ખરા મનુષ્ય તરીકે કઇ રીતે માનવા કે જેએ એક માનવ ભવમાં આવી વિચિત્ર સ્થિતિને ધારણ કરે છે. અહી દૃષ્ટાંત પૂરૂ થાય છે. તેમાંથી સાર એ લેવા કે
વર્તીમાન લોભી મનુષ્યનું જીવન પ્રથમના ૩૦ વર્ષ જેટલું તેા મનુષ્ય પ્રમાણે અનુસરતું ઉચિત જીવન છે, પરન્તુ ત્યાર પછીનું ગઢા જીવન છે. કારણ કે ૧૮ વર્ષ ગધેડાનાં સ્વીકારેલાં છે, અને તેથી જ તેવા જવાના એ ૧૮ વર્ષના ઉદ્યમ ગદ્ધાવૈતરૂં અથવા ગદ્ધામારી કહેવાય છે, કારણ કે ૩ વર્ષ વીત્યા બાદ પુત્રાદિકને ઘણા ખરો ઘર કારભાર સપીને પાતે કઇક નિવૃત્તિ મેળવવી જોઇએ તેને બદલે પાતે ને પોતે જ નાની મેાટી દરેક વાતમાં ચિંતા રાખી કારભાર કર્યે જાય છે, પણ જરાએ નિરાંત મેળવતા નથી. અને ધર્મ સાધના કરતા નથી. વળી તે સગા કુટુંબનાં ઘણાં વચનેા રૂપી ડફણાં ખાય છે. એ રીતે ૧૮ વર્ષ ગદ્ધામજૂરી કરીને ત્યાર પછીનાં ૧૨ વર્ષ કૂતરાનાં સ્વીકારેલાં હાવાથી એ ૧૨ વર્ષોમાં એટલે ૪૮ વર્ષથી ઉપરનાં વર્ષોમાં મનુષ્ય કૂતરા જેવી જીદગી ગુજારે છે. કારણ કે ઘર કારભાર પુત્રાદિ પરિવાર ચલાવે છે જ્યારે તે પુત્રાદિ પેાતાની મરજી મુજબ જરૂરી કાર્ય પ્રસંગે ધનને ખર્ચ કરે છે, ત્યારે પુત્રાદિકને વારંવાર કૂતરાની માફક ભસે છે ને ઘરકીમ કરે છે, અને જેમ તેમ ખચકાં ભરે છે, અને જે તે વાતમાં બચકાં ભરવા જેવું કામ કરે છે. તેમ જ કૂતરો જેમ ઘર સાચવવાનું કામ કરે છે તેમ તે લેાભી મનુષ્ય ઘર માલમિલ્કત સાચવવામાં જ સાવધાન રહે છે. અને જ્યારે તેમાંથી પુત્રાદિ પરિવાર ખરચ કરે ત્યારે ભસવાની માફ્ક ઠપકા આપ્યા કરે છે. ત્યાર બાદ ૬૧ થી ૭૦ સુધીનાં ૧૦ વર્ષ વાનરનાં સ્વીકારેલાં હાવાથી મનુષ્ય વાનરની માફ્ક ચેન ચાળા કરે છે, કારણ કે એ ૧૦ વર્ષમાં બહુ વૃદ્ધ થએલ હાવાથી જાતે ઉઠીને પેઢી વિગેરેમાં જઈ શકતા નથી, તેથી ઘરમાં બેઠાં બેઠાં પેાતાની મરજી વિરૂદ્ધ ધન ખર્ચતા પુત્રાદિકને હાથના ચાળાથી નિવારે (અટકાવે) છે, અને સ્પષ્ટ ખેલાતું નથી તેથી દાંતીઆં કરે છે, વળી વાનર જેમ એક ઝાડથી ખીજે ઝાડ ઠેકડા મારે છે તેમ મનુષ્ય પણ એક વિચારથી ખીજા વિચારમાં ને ખીજાથી ત્રીજા વિચારમાં આવી મનના અને વચનના ઠેકડા માર્યા કરે છે, વળી વાનર નગરની બહાર વનમાં પણુ જીવન ગુજારે છે તેમ કુટુ ંબને બહુ કનડતા એવા તે ફાસાને રહેવા બીજું ઘર આપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org