SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ર [ શ્રી વિજયપદ્મસૂરિકૃત જાય વળી પરદેશમાં તેઓ સહે શીત તાપને. ૩૫૧ વેપાર કરતા જીડ બેલે તિમ ઠંગે વિશ્વાસુને, અ—તે ખેતીની અંદર તેએ અનેક પ્રકારના ત્રસ સ્થાવર જીવાનો નાશ अरे છે. વળી ખેતી કરતાં જો વરસાદ વરસતા નથી તેા તે ઉદાસ રહે છે એટલે દીલગીર રહ્યા કરે છે. અને કદાચ ખીજનો નાશ થાય છે. એટલે ખેતી કર્યા છતાં અને ઘણી મહેનત કર્યો છતાં પણ વરસાદના અભાવે કાંઈ અનાજ પાકતું નથી અને ઉલટુ વાવેલું ખી પણ નકામુ` જાય તા મનમાં ખળ્યા કરે છે. વળી ધન કમાવા માટે કેટલાએક વાણીયા અનેક પ્રકારના વેપાર કરે છે, શૂ હું ખેલે છે, વિશ્વાસ રાખનારને કંઇ કઇ સાચાં જૂઠાં સમજાવીને છેતરે છે. કેટલાક પરદેશમાં જાય છે. અને ત્યાં શીત તાપ એટલે ટાઢ તડકા વિગેર અનેક દુઃખ સહન કરે છે. ૩૫૧ ધનાદિના લેાલે કરાતી સમુદ્રની મુસાફરી વિગેરેના દુ:ખા જણાવે છેઃ— ભૂખ તરસ પણ ના ગણે ના તાસ તિમ આયાસને, સેકડા દુઃખ ભાગવે કરતા સમુદ્ર પ્રવાસને; જો તિહાં કદિ મરણ પામે ના લહે નવકારને, કયાંથી લહે નરજન્મ ફળ ઉત્તમ સમાધિ મરણને, ૩પર અ:--વેપાર કરતાં તેઓ ભૂખ અને તરસને પણુ ગણકારતા નથી તથા આયાસને એટલે પરિશ્રમને પણુ ગણતરીમાં લેતા નથી. આવી રીતે વેપાર કરતાં સેંકડા દુઃખાને ભાગવે છે. વળી કેટલાક લોકે! ધન કમાવા માટે સમુદ્રના પ્રવાસને એટલે સમુદ્રની મુસાફરી કરે છે, પરંતુ જો તે પ્રવાસમાં મરણ પામે તે નવકાર મંત્રને પણ પામતા નથી. આવા મરણુને પામનારા મનુષ્ય જન્મનું ફળ કયાંથી પામે એટલે તેઓ મનુષ્ય જન્મના ફ્ળ રૂપ ઉત્તમ સમાધિ (શાંતિમય) મરણને (મરતી વખતનો મનની શાંતિ) પામતા નથી પરંતુ આ તથા રૌદ્ર ધ્યાનના અશુભ પરિણામમાં જ તેએ મરણ પામે છે. અને એ રીતે અસમાધિ મરણથી તે જીવ અન્તદુર્ગતિમાં જાય છે. ૩પર રસકૂપિકા વિગેરેના લાભી જીવાના બેહાલ સાત શ્લોકમાં જણાવે છે:— કેઇ ગિરિકંદર વિષે પામી અસુરના વિવરને, Jain Education International દેખતા રસકૂપિકા ખઈ જાય રાક્ષસ તેમને; કંઇ સાહસ કરત રાતે જઇ મસાણ ઉપાડતા, મૃત કલેવર ભાગ ધરી વેતાલ સુરને સાધતા. ૩૫૩ અઃ— કેટલાક મનુષ્યા ગિરિકંદર એટલે પર્વતની ગુફાને વિષે ભમતા ભ્રમતા જ્યાં For Personal & Private Use Only: www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy