________________
દેશનાચિ'તામણિ ]
આશા તણી અતિશય ગુલામી આદરી નૃપ આદિની,
દાડતા આગળ નિરન્તર મના તિમ ચરણની;
કરત ધાવે સ્થાન અશુચિ તસ વચન માથે ધરી,
કરત હલકાં કામ યુધ્ધે જાય વળી હિમ્મત ધરી. ૩૪૯ ૨
અર્થ:—એ પ્રમાણે અનેક પ્રકારની આશાની એટલે ઈચ્છાઓની ગુલામી આદરીને ટલે આશાના સેવક બનીને પોતે ઘણું ધન કમાય તે અનેક પ્રકારના મેાજશેખ ભાગવી શકાય એવી અભિલાષાથી તે રાજા વગેરેની આગળ હ ંમેશાં ક્રેડે છે. એટલે પાતે રાજાનો હુકમ ખજાવવાને ખડે પગે તૈયાર રહે છે. વળી આશામાં ને આશામાં તે રાજા વગેરેના ચરણની મના કરે છે, એટલે પગચંપી કરે છે. અશુચિ એટલે મલીન સ્થાનાને વે છે. વળી તેનાં વચનને માથે ધરીને એટલે અંગીકાર કરીને હલકાં એટલે નીચ મનુષ્યાને ચેાગ્ય કામ કરે છે. તથા હિમ્મત ધરી એટલે મૃત્યુનો ભય રાખ્યા સિવાય યુદ્ધમાં એટલે લડાઇમાં જાય છે, ૩૪૯
ખેતીનું દુ:ખ વિગેરે જણાવે છે:—
શસ્ત્રના અભિધાત સહતેા ભૂરિ ધનને ચાહતા,
ના લહે ઈચ્છા પ્રમાણે વિકટ મૃત્યુ પામતા;
કાઇ ખેતી આદરે પરિશ્રમ કરી હળ ખેડતા,
Jain Education International
અટવી વિષે પશુની પરે દિન રાત અતિશય રખડતા, ૩૫૦
અઃ—યુદ્ધમાં ગએલો તે શસ્રના અભિઘાત એટલે ઘણા ઘા સહન કરે છે. વળી ભૂરિ એટલે ઘણા ધનને ચાહે છે. પરન્તુ તેને ઈચ્છા પ્રમાણે ધન મળતું નથી અને ધન મેળવવાની લાલસામાં ને લાલસામાં વિકટ એટલે ભયંકર રીતે મરણ પામે છે. કારણ કે લડાઈ વગેરે ભયકર સ્થાનમાં ગએલો તે ઘાયલ થઇને રીમાઇ રીબાઇને કાઇની પણ સારવાર પામ્યા સિવાય પાતાના કુટુંબથી છુટા પડીને મરણને શરણ થાય છે. વળી કેટલાક મનુષ્યા ધન કમાવા માટે ખેતી કરે છે અને ઘણું અનાજ પાકે એવી આશાથી પરિશ્રમ એટલે મહેનત કરીને હળ ખેડે છે. અને અટવી એટલે જંગલની અંદર પશુ જેમ રખડયા કરે તેમ રાત દિવસ રખડયા કરે છે. ૩૩૦
ખાટા વ્યાપારાદિના દુઃખાદિને જણાવે છે:—
વિવિધ જીવાને હણે વરસાદ વરસે જો નહિં,
૧૯૧
ખિન્ન હાવે બીજ નારો વાણીયા કેઈ સહી;
For Personal & Private Use Only
www.jainelibrary.org