________________
૨૭૮
[ શ્રી વિજ્યપદ્મસૂરિકૃત
વાળા રાજાને તથા ગૃહસ્થને ચાર શત્રુ ભાગીયા વિગેરેના ભય મનમાં નિરન્તર રહ્યા કરે છે. ૩૪૧
બ્રાહ્માદિના અવતારમાં થતા દુ:ખે! પાંચ લેાકમાં જણાવે છેઃ— વિપ્ર વણિજ રખારી અંત્યજ પ્રમુખ ભવમાં તત્ત્વના, માગ` દેખે ના મનુજ કિંકર અને આશા તણા; અભિપ્રાય ધારી તુચ્છ પામી ક્ષુદ્ર એ ત્રણ ગામને,
ચક્રવર્તી હું થયા ઈમ માનતા ધરી ગર્વાંને. ૩૪ર
અઃ—વિપ્ર એટલે બ્રાહ્મણ, વણિજ એટલે વેપારી રખારી તથા અત્યજ એટલે ઢેડ વગેરેના ભવમાં તે બ્રાહ્મણુ વિગેરે મનુષ્યેા તત્ત્વના માર્ગ દેખતા નથી. કારણ કે બ્રાહ્મણુના વખત ગૃહસ્થને ક્રિયાકાંડ કરાવવામાં અને ભિક્ષા માગવી વિગેરે કાર્યોમાં જાય છે, તેથી તેનાથી આત્મસ્વરૂપની વિચારણા થતી નથી. તેમજ ઉપાધિવાળા વેપારીને ધંધાને અંગે ફુરસદ મળતી નથી અથવા તેને પૈસા કમાવાની ઇચ્છા હેાવાથી ઘણું કરીને તે પણ તત્ત્વની એટલે આત્માના સ્વરૂપ સબંધી વિચારણા કરતા નથી. વળી રખારી તથા ઢેડ વગેરે હલકી કાટીની જાતિમાં જન્મેલા મનુષ્યને આત્મા સબંધી ખ્યાલ જ ભાગ્યે જ હાય છે તે આત્માની વિચારણા તા સંભવે જ કયાંથી ? એ રીતે એ મનુષ્યે તત્ત્વવિચારણા કરવાને ખદલે આશાના કિંકર એટલે દાસ અથવા સેવક બને છે એટલે મનમાં અનેક પ્રકારની આશાઓ રાખ્યા કરે છે, પરન્તુ તત્ત્વવિચાર કરતા નથી. વળી તુચ્છ એટલે હલકા અભિપ્રાય રાખીને ક્ષુદ્ર એટલે નાના બે ત્રણ ગામ મેળવીને ગર્વ એટલે અભિમાનથી જાણે હુ ચક્રવર્તી રાજા થયા છું એમ મનમાં માને છે. ૩૪૨
ક્ષેત્ર કેરા ખંડના સ્વામી અને તે સમયમાં,
મંડિલક મોટા થયા હું એમ ધારે ચિત્તમાં
જાર કુલટા નારને દેવાંગના જેવી ગણે,
Jain Education International
ભિક્ષુક સમી વૃત્તિ ધરીને વતા બહુ દુ:ખને, ૩૪૩
અઃ—જ્યારે અમુક ક્ષેત્રના ખંડને એટલે અમુક જમીનના કકડાના માલીક બને છે તે વખતે હું મોટા મલિક રાજા બની ગયેા હું એમ પેાતાના મનમાં અભિમાનથી માન્યા કરે છે. વળી જાર એટલે વ્યભિચારી પુરૂષષ કુલટા એટલે પાતાના જેવા અન્ય પુરૂષ સાથે વિરૂદ્ધ વર્તન કરનારી પાતાની સ્ત્રીહાય તે છતાં તેને દેવાંગના એટલે દેવત્તાની દેવી સમાન સુંદર માને છે. અને ભિક્ષુક એટલે ભિમારી સરખી વ્રુત્તિ એટલે રિલુમ રાખમ ઘણાં દુ:ખને ભોગવે છે. ક
For Personal & Private Use Only
www.jainelibrary.org