________________
દેશનાચિ’તામણિ ]
નરભાવ મળશે કે નહિ હે ભવ્ય જીવા તેહને,
બહુ પુણ્યથી પામ્યા તમે ના સેવશે। જ પ્રમાદને, ૨૯૫
અઃ—દેવ પણ દુ:ખી થઈ ને એવી વિચારણા કરે છે કે મનુષ્ય તા એક દિવસમાં ઘેાડા ચ્યવે છે–મરે છે. કારણ કે ગર્ભજ મનુષ્યની સંખ્યા સંખ્યાતી છે ( એને છત્તુ વખત અમણા અમણા કરીએ એટલે એ ને એએ ગુણતાં ચાર થાય, તેને એ એ ગુણતાં આઠ થાય. એ પ્રમાણે છન્નુ વાર બમણા કરવાથી જેટલી સખ્યા આવે, તેટલા ગર્ભજ મનુષ્યા હાય છે) અને એક દિવસમાં દેવા પાતાના સમૂહમાંથી મનુષ્ય કરતાં વધારે ચવે છે. કારણુ દેવતાની સંખ્યા માટા અસંખ્યાતા જેટલી છે, તેથી તેમાંથી ચ્યવનારની સંખ્યા પણુ મેટી એટલે અસંખ્યાતી છે. તે કારણથી જેટલા દેવતા ચવે, તેટલા બધાને મનુષ્ય ભવ મળતા નથી. માટે તે દેવને પણ ચિંતા રહે છે કે મને મનુપણું મળશે કે નહિ. તેથી હે ભવ્ય જીવા ! આવે! મનુષ્ય ભવ તમે ઘણા પુણ્યથી પામ્યા છે તેા હવે તમે ક્ષણ માત્ર પણ પ્રમાદને સેવશે નહિ. આ ખાખતમાં કહ્યું છે કે—
૨૪૫
अनययपि रत्नानि - लभ्यन्ते विभवैः सुखम् ॥ दुर्लभो रत्नकोटयापि - क्षणोऽपि मनुजायुषः ॥ १ ॥
एगदिणे जे देवा-चयंति तेसिंपि माणुसा थोवा ॥
कत्तो मे मणुयभवो - इय चिंतइ सुरवरो दुहिओ ॥ २ ॥
આ અને શ્લોકાના સ્પષ્ટા જણાવો દીધા છે. ૨૫
સિદ્ધિરૂપી મ્હેલમાં ચઢવાના પગથિયામાં પહેલું પગથિયું મનુષ્યપણું છે વિગેરે જણાવે છે:—
સિદ્ધિ રૂપી મ્હેલમાં ચઢવા પગથીયાંની તતિ,
માનુષ્ય આ પ્રદેશ સુકુલ પ્રસૂતિ શ્રદ્ધા મન અતિ; શ્રવણ ગુરૂના વચનનું તિમ વર વિવેક ઇહાં કહ્યું,
માનુષ્ય વ્હેલ' એથી તે દેાહિલ અતિશય ભણ્યું. ૨૬
Jain Education International
અ:—સિદ્ધિ એટલે મેાક્ષ રૂપી મહેલમાં ચઢવા માટે જણાવેલી પગથીઆંની તતિ એટલે હારમાં મનુષ્ય ભવને પ્રથમ પગથિયા તરીકે જણાવ્યા છે. કારણ કે મનુષ્ય ભવં સિવાય ખીજા કાઇ ભવમાંથી માથે જઇ શકાતુ નથી. ત્યાર પછી આર્યદેશ પામવા રૂપી ખીજું પગથી કહ્યું છે, કારણ કે મનુષ્ય ભવ મળ્યા છતાં જો અનાર્ય દેશમાં ઉપજે તા ત્યાં ધર્મની પ્રાપ્તિ થઈ શક્તી નથી. તથા સુકુલ પ્રસૂતિ એટલે ઉત્તમ કુલમાં જન્મ થવા એ ત્રીજી પગથી જાણવું. કારણ કે આ દેશ મળ્યા છતાં પણ ઉત્તમ કુલ ન મળે તે હલકા કુળમાં ઉપજે તા ત્યાં પણ ધર્મ સંસ્કારની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. ત્યાર પછી ચેાથા પગથીઆ સમાન શ્રદ્ધા એટલે સમકિત જાણવું. કારણ કે ઉપર ગણાવેલ ચાર પગથીયા
For Personal & Private Use Only
www.jainelibrary.org