________________
૨૪૪. '
[ શ્રી વિજ્યપધસૂરિકૃતભેગના સાધનેને ભેળવવામાં પિતાના લાંબા આયુષ્ય ફગટ ગુમાવે છે. તેથી તેમને ઘણે કાળ વિષય કષાયમાં નિષ્ફળ ચાલ્યો જાય છે. આ બાબતમાં કહ્યું છે કે –
देवा विसयपसत्ता-नेरइया विविहदुक्खसंतत्ता ॥
तिरिया विवेगवियला-मणुयाण धम्मसामग्गी ॥ १॥ २८२ વિવિધ દખથી તપેલા નારકી તિર્યંચને,
ન વિવેક સામગ્રી સકલ જિનધર્મની નર જીવને ન્યોધમાં કૂલ દેહિલું તિમ પય સ્વાતિનું પણ દેહિલું,
દેવદર્શન દેહિલું તિમ નરપણું પણ દોહિલું. ૧૯૩ અર્થ –અને નારકીઓ (નરકના જી) અનેક પ્રકારના દુઃખથી તપેલા એટલે દુઃખી થએલા હોય છે. તથા તિર્યંચને ધર્મ સામગ્રી ન હોવાથી વિવેક હોતો નથી. પરંતુ મનુષ્ય ભવમાં તે જૈન ધર્મની સાધના કરવા માટે જરૂરી સર્વ પ્રકારની સામગ્રી મળે છે. માટે મનુષ્યમાં વિવેક હોવાથી મનુષ્ય ભવ સર્વ ભવમાં શ્રેષ્ઠ કહ્યો છે. વળી ચોધમાં એટલે વડમાં જેમ સુગંધી ફૂલ દુર્લભ છે, તથા જેમ સ્વાતિ નક્ષત્રનું પાણી પણ દુર્લભ છે, તથા જેમ દેવનું દર્શન થવું દુર્લભ છે તેમ મનુષ્યપણું પામવું પણ અત્યંત દુર્લભ જાણવું. આ બાબતમાં કહ્યું છે કે
न्यग्रोधे दुर्लभं पुष्पं-दुर्लभं स्वातिज पयः ॥ , કુમં માનવું દેવીનમ્ | ૨ | | ૨૯૩
મનુષ્ય ભવમાં ગયેલે સમય અમૂલ્ય છે, એમ જણાવે છે – દેઈ વિભવ અમૂલ્ય રત્નો પણ મળે મનુજાયુનો,
ક્ષણ એક પણ તિમ ના કરતા પણ ખર્ચ કેટી રત્નને; તેજ સાચો વિબુધ કહીએ જેહ ક્ષણ પણ આયુનો,
ના નકામે જે જવા દે રંગ રાખી ધર્મન. ર૯૪ અર્થ –વિભવ એટલે પૈસા આપીને અમૂલ્ય એટલે કિંમતી રત્નો મેળવી શકાય છે. પરંતુ કોડે રને ખર્ચ કરવા છતાં પણ મનુષ્યાયુષ્યને ગએલો એક ક્ષણ પણ પાછો મળી શકતું નથી. માટે તેજ ખરો પંડિત જાણ જે ધર્મને રંગ રાખીને એટલે અતિ ઉલ્લાસ પૂર્વક ધર્મસાધનામાં કાળ વ્યતીત કરીને પોતાના આયુષ્યને એક ક્ષણ પણ નકામે ગુમાવે નહિ, પરંતુ પરમ ઉલ્લાસથી ધર્મ સાધના કરીને પામેલે સમય સફળ કરે. ૨૯૪
દેવ પણ એમ વિચારે છે કે મને નરભવ મળશે કે નહિ ? વિગેરે જણાવે છે – દેવ પણ દુઃખી થઈને કરત આવી ચિંતના.
મનુજ થોડા ઈગ દિણે ગણથી જ અવતા દેવના
*
S]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org