________________
૨૧૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
સાગરે ઝટ બૂડતા તિમ ચરણહીણ જ્ઞાની ખરે. ૨૬૫
કેમ તરવું જાણનારા જો ક્રિયા રજ ના કરે,
અઃ—માટે પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે જેઓને માર્ગનુ જ્ઞાન હૈ!ય એટલે સાચા રસ્તા જાણતા હાય, અને તેએ જો ચાલવા રૂપ ક્રિયા કરતા હાય તેા તે ઇચ્છિત નગરને વિષે પહોંચે છે અને પેાતાના સઘળા વાંછિત એટલે ઈષ્ટ કાર્યોંને સાધે છે. જેમ કાઈક માણુસ કેવી રીતે તરવું તે જાણે છે, પરન્તુ સમુદ્રમાં પડીને તરવાનુ જાણુવા છતાં તરવાની ( હાથ પગ હલાવવા રૂપ ) ક્રિયા જો જરા પણ કરે નહિ તે તે પુરૂષ સમુદ્રમાં જલદીથી ઝૂમી જાય છે. તેવી રીતે મેાક્ષપદ કેવી રીતે મેળવવું તે વિધિ માને જે જાણતા હાય તેવા જ્ઞાની પુરૂષ ચારિત્ર રૂપ ક્રિયાથી રહિત હાય એટલે ચારિત્રનુ પાલન ન કરતા હેાય તે તે પણુ આ સંસાર રૂપ સમુદ્રમાં ડૂબે છે એટલે માહ્ને જઇ શકતા નથી. માટે જ્ઞાન ગૌણ છે ને ક્રિયા મુખ્ય છે. એમ ક્રિયાનય સાખીત કરે છે. ૨૬૫ આ બાબતમાં જૈનાગમના પુરાવા આપે છેઃ——
સચમીનું અલ્પ પણ શ્રુત શુભ પ્રકાશક જાણીએ,
એક પણ દીપ લાભ આપે આંખવાળા પુરૂષને; સુખડને ગઈ ભ ઉપાડે ભાર ભાગી તે થયા,
શુભ ગંધના ના ચરણુહીણેા જ્ઞાની જન તેવા કહ્યો. ૨૬૬
અર્થ:—સંયમીનુ એટલે ચારિત્રવતનું (ક્રિયા કરનારનું) થાડું પણ શ્રુત જ્ઞાન સારો પ્રકાશ કરનારૂં છે એમ જાણવું. અને એ ક્રિયાવાળુ જ્ઞાન જ સંયમીને લાભદાયી થાય છે. ધી રીતે દીવા એકજ હાય તા પણ પેાતાના અલ્પ પ્રકાશના લાભ આંખવાળા માણસને જ આપે છે. એટલે દેખવામાં મદદગાર થાય છે. તેમ અહીં ક્રિયાવાળું જ જ્ઞાન લાભ આપે છે. વળી જેમ કેાઇ ગભ એટલે ગધેડા સુખડના ભાર ઉપાડે તા પણ તે તેની સુગંધના લાભ લઇ શકતા નથી. પરંતુ કેવળ ભારને જ ઉપાડનારા ગણાય છે, તેમ ચારિત્ર વિનાને જ્ઞાની પુરૂષ તેવા કહ્યો છે એટલે તે જ્ઞાનના ભાર વહન કરે છે પરંતુ તેનુ ફળ મેળવી શકતા નથી. અર્થાત્ તેવા જ્ઞાનથી મુક્તિ રૂપ લાભ તેને મળતા નથી. ૨૬૬
ક્ષાયેાપશમિક ક્રિયાની વાત પૂરી કરીને ક્ષાયિક ક્રિયાની વાત જણાવે છે:— એમ લાકિક શાસ્ત્રમાં પણ ફળ દીએ સહુને ક્રિયા,
જ્ઞાન તેવું ના ક્રિયાવિણ જ્ઞાની તા ભૂખ્યા રહ્યા; કિરિયા કહી ક્ષાયે પશમિકી ક્ષાયિકી પણ તેહવી,
ક્ષાયિકી ચરણ ક્રિયાથી મુખ્ય કિરિયા માનવી. ૨૬૭
Jain Education International
For Personal & Private Use Only:
www.jainelibrary.org