________________
દેશનાચ’તામિણ
અજ્ઞાન ડૂબે, કેમ નર આ જ્ઞાન ગુણને ધારતા,
ઘો જવામ કરી કૃપા ઉત્તર દિએ પ્રભુ છાજતા. ૨૪૯
અ:—આ કાચમાનું દૃષ્ટાન્ત કહેવાના અવસરે આજ દૃષ્ટાન્તને અનુસરતા વિશેષ ભાવાર્થ જાણવાની ઈચ્છાથી કાઈ એક ભવ્ય જીવ એમ પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ! કાચ તેા અજ્ઞાની છે તેથી તે હિત અહિતને સમજતા નહિ હેાવાથી ભૂલ કરે. પરંતુ મનુષ્ય તા હિંત એટલે લાભદાયી અને અહિત એટલે નુકસાનકારી વસ્તુને સમજે છે વળી બીજી વાત એ કે અજ્ઞાન એટલે અણુસમજી હેાય તે ડૂબે, પરંતુ આ મનુષ્ય તે જ્ઞાન ગુણુને ધારણ કરનારા હાય છે તેા તે શી રીતે ડૂબે ? હે પ્રભુજી ! મારા ઉપર કૃપા કરીને આ પ્રશ્નને ઉત્તર આપે. ત્યારે પ્રભુ તેને આ પ્રમાણે યાગ્ય એવા ખુલાસા આપે છે. ૨૪૯
ચારિત્ર વિનાનું જ્ઞાન કેવું કહેવાય? તે જણાવે છે:એકલુ જાણ્યુ નકામું ચરણ હીણ મનુષ્યનુ,
જાણવું થાડુ ઘણું કે હિત કરે ના તેહનું;
જ્ઞાનનું ફલ વિરતિ ઉત્તમ તેડ્ડથી અલગા નરા,
Jain Education International
નિશ્ચયે અજ્ઞાન હારે ઈષ્ટ જ્ઞાની એકલા, ૨૫૦
અર્થ:—હે જીજ્ઞાસુ! મનુષ્ય જો કે હિતાહિતને સમજનારા છે પરન્તુ ચારિત્ર વિનાના સમજી મનુષ્યનું એકલું જાણવાપણું ( સમન્નુપણું) નકામું એટલે ફ્રાગટ છે. કારણ કે એકલા જ્ઞાનથી અથવા એકલી ક્રિયાથી મેાક્ષ મળતા નથી. તેથી જ “ જ્ઞાનયિામ્યાં મોક્ષઃ ” એવું તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે. કારણ કે એકલુ થાડુ અથવા ઘણું જે જાણપણું તે તેને હિત કરનારૂ હાતુ નથી એટલે તે થાડુ ઘણું જાણવાના પ્રમાણમાં તેનું જો ઉત્તમ આચરણ હેાય એટલે નિર્મલ ક્રિયાની સાધના હોય તેા જ તે જાણુવાપણું હિતકારી થાય છે, આજ કારણથી જ્ઞાનનુ લ વિરતિ કહેલું છે, શું છે કે—“ જ્ઞાનદ્દ હું વિરતિઃ ” એ પ્રમાણે પ્રશમરતિનું વચન છે. માટે તે વિરતિથી અલગા એટલે રહિત ( ક્રિયા હીણુ ) જે મનુષ્યા છે તે નિશ્ચયથી અજ્ઞાની જ છે, માટે ક્રિયા રહિત એકલા જ્ઞાનવાળા મનુષ્યેા ઈષ્ટ સુખને હારી જાય છે, કારણ કે ક્રિયા વિના એકલા જ્ઞાનથી મનેાવાંછિત સુખ અથવા મેાક્ષ સુખ મેળવી શકતા નથી. ૨૫૦
અગીઆર લેાકમાં જ્ઞાન નયનું સ્વરૂપ જણાવે છે:~~
પ્રભુ કૃપાલુ આ પ્રસંગે નાણુ કિરિયા નય તણી,
૨૧૯
ચર્ચા કહે વિસ્તારોને દૃષ્ટિ ધરી બહુ લાભની;
For Personal & Private Use Only
www.jainelibrary.org