________________
દેશનાલિ’તામણિ ]
કાર્ટિધ્વજ નિજ મ્હેલ પર સુત આ સમય બંધાવતા,
શેઠ આવુ જોઇને પુત્રા ઉપર ગુસ્સે થતા;
ને કહું રત્ના બધા લઇ આવજો આ ગેહમાં,
રત્ના તણા લેનાર દૂરના લઇ ગયા સ્વસ્થાનમાં, ૨૩૩
અર્થ:—પુત્રાએ રત્ના વેચીને ઘણું ધન મેળવ્યું અને આ અવસરે પેાતાના મહેલ ઉપર ક્રોડપતિની ( કરેાડાધિપતિ પણાની) નિશાની રૂપ કેાધ્વિજ અધાન્યેા. જ્યારે શેઠ પાછા આવ્યા ત્યારે પુત્રાએ બધા રત્ના વેચી નાખ્યા છે, એવું જાણીને તે પુત્રાની ઉપર ઘણા ગુસ્સે થયા. અને પુત્રને કહ્યું કે ઘરમાંથી જેટલા રત્ના તમાએ વેચી નાખ્યા છે તે બધા ફરીથી પાછા લઇ આવેા. તે વખને પુત્રા કહેવા લાગ્યા કે આ રત્નાના ખરીદ કરનારા પરદેશીઓ હતા, તેથી તેએ રત્ના લઈને પાત પાતાના ઠેકાણે ઘણું દૂર પરદેશમાં ચાલ્યા ગયા છે. ૨૩૩
પુત્ર સધલા ચિંતવે રત્નો હવે ક્યાં શેધવા ?,
કઈ રીતે કરી એકઠા તે સર્વ રત્ના લાવવા ?;
શોધવું ને લાવવું જિમ દેહિલું તિમ દાહિલા,
Jain Education International
મનુજ ભવ આવું વિચારી ધર્મ સાધન ઝટ કરો. ૨૩૪
૧૩
અ—પુત્રાએ એ પ્રમાણે કહેવા છતાં પણ ખપે રત્ના ભેગાં કરવાના આગ્રહ કર્યો તેથી સઘળા પુત્ર એકઠા મળીને વિચાર કરે છે કે રત્ના હવે કેવી રીતે શેાધી કાઢવાં ? અને કયા ઉપાયે તે સઘળા રત્ના પાછાં લાવવાં. રત્નાના લઇ જનાર વેપારીઓ જુદા જુદા દેશના હતા તેથી તેએ રત્ના લઇને કયાં ગયા હશે ? વળી તેએએ તે રત્ના બીજા વેપારીઓને વેચ્યાં હશે. માટે આ રત્નાની હવે શેાધ કરવી અને તેમને પાછાં લાવવાં તે કાર્ય બહુજ કઠીન છે. જેમ આ કાર્ય ઘણું દુર્લભ છે તેમ આ એળે ગએલે ( નકામે ગુમાવેલા) મનુષ્ય ભવ ફરીથી મેળવવા તે કાર્ય પણ ઘણું દુર્લભ છે, એવું જાણીને હે ભવ્ય જીવે ! તમે જલ્દી ચેતીને ધર્મની સાધના જરૂર કરી લેજો. ૨૩૪
છઠ્ઠું સ્વપ્નનું દૃષ્ટાંત એ લેાકમાં જણાવે છે:—
જ્યાં રહ્યા બહુ ભિક્ષુકેા તે ધમશાલામાં સુતાં, ભિક્ષુ નૃપસુત પૂર્ણ શુભ શશિપાન ભિક્ષુ બીજા ભિક્ષુને નિજ સ્વપ્ન સાર સુણાવતા,
સ્વપ્ન પામતા;
તે કહે ધી ખાંડ પૂરી તું લહીશ ઈમ પામતા. ૨૩૫ અ:—એક ધર્મશાલામાં ઘણા ભિક્ષુકે ( ભિખારી ) રહ્યા હતા. તે વખતે તેજ
For Personal & Private Use Only
www.jalnelibrary.org