SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ કરી શકાય ? (૮૬) જીવોના બે પ્રકાર કયા કયા? (૮૭) તે બંને પ્રકારના જ કઈ ભાવનાથી વિષયને ત્યાગ કરે છે ? (૮૮) સ્ત્રી જાતિની કપટકલા સમજવાને માટે કયા ક્યા દષ્ટાંતે યાદ રાખવાની જરૂર છે ? (૮૯) નવરા રહેવામાં જીવનની કેવી ખરાબી થાય છે? (૯૦) સ્ત્રી જાતિના અંગેનું અશુચિપણું કઈ રીતે વિચારવું? (૧) પંડિત પુરૂષને માર્ગ કેવો હોય ? (૨) વિષય સેવનથી માનવ જીવન કેવું બગડે છે ? (લ્ડ) ચારે ગતિમાં કેવી કેવી વિડંબના રહેલી છે ? અહીં પ્રસંગે અસંતોષી જીની ખરાબ સ્થિતિ કાલ્પનિક દષ્ટાંત દઈને સમજાવી છે. તથા અંડલિક મનુષ્યની પણ બીના ટુંકામાં જણાવી છે. (૯૪) સંસારથી વિપરીત મેક્ષ પદાર્થ છે, તે કઈ રીતે સમજવું ? (લ્પ) મોક્ષ એટલે શું ? (૬) ત્યાં રહેલા જીવોનું સ્વરૂપ શું (૭) તે શાથી મળે? (૯૮) સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યચારિત્રનું યથાર્થ સ્વરૂપ શું ? (૯) તે દરેકની સાધના કઈ રીતે કરવી ? અહીં પ્રસંગે સમ્યકત્વના ૬૭ બેલ પાંચ જ્ઞાનના ભેદ ક્રમ વિગેરેને વિચાર, પાંચ મહાવ્રતની ૨૫ ભાવના અને ટુંકામાં બાર વ્રત, શ્રાવકના ચાર ભેદ વિગેરે પદાર્થોનું સ્વરૂપ બહુ જ સ્પષ્ટ રીતે દષ્ટાંત દઈને સમજાવ્યું છે. (૧૦૦) શ્રી જિન ધર્મનું યથાર્થ રહસ્ય શું સમજવું ? (૧૧) ધર્મનાકારણુ–સ્વભાવ–અને કાર્યનું સ્વરૂપ શું ? (૧૦૨) ધર્મની પ્રધાનતા કઈ રીતે સમજવી ? (૧૦૩) પ્રભુ શ્રી આદીશ્વર દેવ–પિતાના અંતિમ સમયે સાધુઓને અને શ્રાવકેને ઉદ્દેશીને કેવી કેવી હિતશિક્ષા ફરમાવે છે? (૧૦૪) શ્રી જિન પ્રવચનને મહિમા કે સમજેવો ? (૧૦૫) (૧૦૬) શ્રી જિનાગમને સાંભળનારા પ્રાચીન અને હાલના શ્રાવકેના દ્રષ્ટાંતે કયા કયા ? (૧૦૭) પ્રભુને કેટલા લાખ પૂર્વ કેવલી પર્યાય સમજ ? (૧૦૮) અંતિમ સમયે પ્રભુદેવ કયે સ્થલે કઈ તિથિએ કયા ટાઈમે કેટલો તપ કરીને ક્યા આસને કઈ રીતે ગનિરોધ કરીને કેટલા પરિવારની સાથે નિર્વાણ પદને પામ્યા ? જેમ નેકારવાલીના ૧૦૮ મણકા હોય છે, તેવી રીતે આ ૧૦૮ પ્રશ્નોના સચેટ વિસ્તારથી ખુલાસા મેળવવા માટે આ ગ્રંથ જરૂર વાંચો જ જોઈએ. છેવટે પ્રભુદેવના પરિવારનું વર્ણન કરીને આ ગ્રંથના વાંચન અધ્યયનાદિમાં જોડાયેલા પૂજ્યશ્રી સંઘના ઘરમાં નિરંતર અદ્ધિ વૃદ્ધિ આનંદ મંગલ વત્તે એમ હાર્દિક ઉદ્દગારો જણાવ્યા છે. તથા સ્પટાર્થ સહિત આ ગ્રંથની રચનામાં ભૂલચૂકની માફી માગીને આ ગ્રંથ કયા સ્થલે કોની વિનંતિથી કઈ સાલમાં બનાવ્યો? વિગેરે બીના ટુંકામાં જણાવી છે. અને એમ જણાયું કે હરિગીત છંદ મેટાથી માંડીને ઠેઠ બાલક સુધીના બધાએ જીવોને પસંદ પડશે, કારણ કે એ પ્રસિદ્ધ છે. આજ ઇરાદાથી “બીજા દેશમાં પણ રચના થવી જોઈએ, ” આવી માગણ છતાં પણ શ્રી ગુરૂ મહારાજના પસાયથી હરિગીત છંદમાં જ આ ગ્રંથની રચના કરી છે. મૂલ પ્રાકૃતમાં અને ટીકા સંસકૃતમાં આ રીતે પણ આ ગ્રંથની મેં રચના કરી છે. તે નહિ ન્હાર પાડતાં આ ગ્રંથને બહાર પાડવાનું કારણ એ કે “બાલ જીવો પ્રચલિત (પ્રસિદ્ધ) ભાષામાં વધારે સમજી શકે ” આ પ્રસંગે મારે સ્પષ્ટ જણાવવું જોઈએ કે આર્થિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy