________________
મેહનીય કર્મ મુખ્ય છે, તેનું શું કારણ? (૫૫) મેહને જીતવાને ઉપાય છે ? (૫૫) સંસાર સ્મશાન જેવો છે એ દષ્ટાંત કઈ રીતે ઘટે? (૫૬) સંસાર મસાણીયા લાડવાની જેવો છે, એ કઈ રીતે સમજવું ? (૫૭) તથા તે (સંસાર) ખાટી છાશના ભેજન જે, ઝેરી ઝાડના છે, અને કેદખાનાના જે, ખરાબ ઘરના જે છે, એ કઈ રીતે ઘટે ? આ પ્રસંગે આઠ મદનું અને ૧૨ ચક્રવર્તિ રાજાઓનું વિસ્તારથી સ્વરૂપ યંત્ર દઈને સમજાવ્યું છે, તથા શ્રતમદના પ્રસંગે પાટલિપુત્ર નગરને ઇતિહાસ, પાંચ પ્રકારના કલ્પવૃક્ષાદિની જરૂરી બીન પણ ટુંકામાં સ્પષ્ટ રીતે જણાવી છે, (૫૮) કર્મ છે એમાં પ્રમાણ શું ! તેને લઈને સંસારમાં કેવી કેવી વિચિત્રતા થાય છે? (૫૯) સંસાર ઉન્હાળાના જેવો છે, તે કઈ રીતે ? (૬૦) સંસારમાં જીની સ્વાર્થમય દશા કેવી કેવી હોય છે? પ્રસંગે લોભી કંઝુશની સ્થિતિ કેવી હોય ? તે દષ્ટાન્ત દઈને સમજાવી છે, (૧૧) યક્ષે પૂછેલા ચાર સવાલના જવાબ ક્યા ક્યા ? (૬૨) આત્મદષ્ટિએ ખરૂં કુટુંબ કયું સમજવું, (૬૩) તત્ત્વ વિચારણાનું ખરું સ્વરૂપ શું ? (૬૪) સંસારી અને પ્રેમ (આસકિતભાવ, મેહ) ને લઈને કેવી કેવી વિડંબના ભોગવવી પડે છે ? (૬૫) સંસાર કુંભારના નીભાડાની જેવો કઈ રીતે કહેવાય. (૬૬) ભાવ બંધનનું સ્વરૂપ શું ? (૬૭) તેનાથી કઈ રીતે બચી શકાય? (૬૮) સંસારને લડાઈના મેદાનના જેવો પણ કહી શકાય, તે કઈ રીતે ? (૬૯) તત્વદષ્ટિ જાગતાં . ભવ્ય જીવોને સંસાર કેવો લાગે ? પ્રસંગે ખલપુરૂષોના સ્વભાવાદિનું પણ જરૂરી વર્ણન કર્યું છે, (૭૦) મનને સ્થિર બનાવવાની ઈચ્છાવાળા ભવ્ય છાએ કયા કયા સાધનેને સેવવા જોઈએ ? (૭૧) તત્ત્વદષ્ટિવાળા ભવ્ય જીવો પૂર્વે કરેલી ભૂલને કે પશ્ચાત્તાપ કરે છે ? (૭૨) મમતા વિગેરે દોષને જરૂર ત્યાગ કો જ જોઈએ, અને જે સર્વથા મમતા વિગેરેને સંગ એકદમ ન છોડાય, તો તે મમતા વિગેરે કયાં ક્યાં કરવા કે જેથી પરિણામે સર્વથા મમતા વિગેરે દોષો જરૂર નાશ પામે? અહીં પ્રસંગે પાંચે અનુષ્ઠાનની બીના દષ્ટાંત સાથે વિસ્તારથી સમજાવી છે, (૭૩) અજ્ઞાન એ શું ચીજ છે ? (૭૪) તેનો નાશ શાથી થાય ? અને જ્ઞાનગુણને પામેલા જીવો પ્રભુદેવની આગળ શું કહે છે? (૭૬) જ્ઞા નીના અને અજ્ઞાનીના વિચારો કેવો હોય ? (૭૬) સંસારને સમુદ્રના જેવો કઈ રીતે કહી શકાય ? (૭૭) તેમાં કઈ ચીજ પામવી દુર્લભ છે? (૭૮) ધર્મની બાબતમાં કષછેદ-તપનું સ્વરૂપ શું ? (૭૯) મનુષ્ય ભવની દુર્લભતામાં દશ દષ્ટાંતે કયા કયા? (૮૦) તે યથાર્થ બીને સમજાવવાના પ્રસંગે જ્ઞાનનય ક્રિયાનની બીના જણાવીને આ બાબતમાં જૈન દર્શન શું કહે છે ? તે પણ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. (૮૧) હાલ પણ મહાવિદેહ ક્ષેત્રમાં જ્ઞાન ક્રિયાથી ભવ્ય જીવો મુક્તિપદને પામે છે, આ બીના જણાવતાં મહાવિદેહમાં વિચરતા શ્રી તીર્થકરેનું વર્ણન શું? વિગેરે જરૂરી વાત પણ યંત્ર આપીને સ્પષ્ટ અને વિસ્તારથી સમજાવી છે. (૮૨) દેવ–નારક-મરીને તરતજ દેવ નારકને ભવ કેમ ન પામે ? (૮૩) સર્વ ભવમાં મનુષ્ય ભવની અધિક્તા શાથી કહેવાય છે? ૮૪) કામવાસનાના તેફાને અટકાવવાને માટે શો ઉપાય કરવું જોઈએ ? ૮૫) ચિતની રક્ષા (રક્ષણ) કઈ રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org