________________
૨૧૦
[ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતબીજું પાસાનું દષ્ટાંત બે લોકમાં જણાવે છે – બુદ્ધિશાળી મંત્રીએ ભંડાર ભરવા ભૂપને,
પાસા બનાવ્યા દિવ્ય તેમાં થાળ સેના હેરને જીતનાર પામે રમતમાં પાસા થકી રમવા છતાં,
હારનારે એક આપે હેર પણ સહુ હારતા. રર૫ દેવતાધિષિતપણાથી કોઈ પણ ના મંત્રીને,
જીતે ઇહાં જિમ જીતવાનું દેહિલું તિમ જીવનને હારી ફરીને નરપણું દુર્લભ કહ્યું ઈમ જાણુને,
ન રહો પ્રમાદે ધારજે પાસા તણા દષ્ટાન્તને. ૨૨૬ અર્થ --એક રાજાને બુદ્ધિશાળી ચતુર મંત્રી હતું, તે રાજાને ભંડાર-પ્રજાને ખાલી હતું. તેથી તે ભંડાર ભરવા માટે મંત્રીએ દિવ્ય એટલે દેવતાથી અધિષ્ઠિત એવા રમવાના પાસા બનાવ્યા. પછી સેના મહારથી ભરેલ એક થાળ લઈને જાહેર કર્યું કે આ પાસાથી રમનારે ફક્ત એક સોનામહોર પિતાને ઘેરથી લાવીને મૂકવાની છે. પછી પાસા વડે રમતાં જે જીતશે, તેને સોનામહોરથી ભરેલો આખો થાળ મળશે. આવી મેટી લાલચથી લોભાઈને ઘણુ જણ દોરેજ સોના મહોર લઈને પાસા રમવા આવે છે. પરંતુ પાસા દેવતાના મંત્રથી અધિષ્ઠિત હોવાથી જેટલા લેક સોના મહોર મૂકીને રમે છે તે સઘળા પિત પિતાની સેના મહેર હારી જાય છે. પરંતુ કઈ પણ તે મંત્રીને જીતી શકતું નથી. તેથી રાજાના ભંડારમાં સોનામહોરે બહુ જ વધવા માંડી. અહીં જેવી રીતે આ દેવાધિષ્ઠિત પાસાથી મંત્રીને જીતવાનું દેહિલું એટલે અઘરું છે. તેમ મનુષ્ય જીવનને હારી ગએલા પ્રમાદી જીવેને ફરીથી મનુષ્યપણું પામવું પણ દુર્લભ છે. એ પ્રમાણે આ બીજા પાસાના દષ્ટાન્તને સાંભળીને હે ભવ્ય જીવો ! તમે પ્રમાદમાં પડશો નહિ, નહિ મળેલું મનુષ્યપણું પણ ફેગટ હારી જશો. ૨૨૫-૨૨૬
ત્રીજું ધાન્યનું દષ્ટાંત બે લેકમાં જણાવે છે – પાયું ઘણું જ અનાજ બહુવિધ કાળ શુભ જ્યારે હતો,
- તસ રાશિમાંહે મૂઠી સર્ષપ એક માણસ નાખો; ભેળસેળ કરી જ જાદા પાડવાને એહને,
ચાહતો દઈ સૂપડું બેસાડતો ત્યાં ડોસીને. રર૭ 'ધાન્ય જુદું પાડનારી વૃદ્ધ નારી છે અને,
ધાન્ય પુષ્કળ અલગ કરવું જેમ સર્ષપ ધાન્યને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org