________________
[ શ્રી વિજ્યપદ્રસૂરિકૃત
તપાવાય છે તેમ શાસ્ત્રમાં પણ જે ધર્માનુષ્ઠાને કહ્યાં હોય તેમાં પણ બંધ મેક્ષ વિગેરેની સત્તામાં (હયાતીમાં) મુખ્ય કારણ રૂ૫ આત્મા અને કર્મ વિગેરે પદાર્થોની હયાતીને જણુંવનારા ઉપદેશની જરૂરીયાત છે. માટે જે ધર્મ (શાસ્ત્ર) માં આત્મા પુણ્ય પાપ વિગેરે તની હયાતીનો ઉપદેશ કરવામાં આવ્યા હોય તે તે ધર્મ અથવા શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય. કહ્યું છે કે બન્ધ મેક્ષ વિગેરેના સાધક જીવ વિગેરેની સત્તાને ઉપદેશ તે અહિં તાપ કહેવાય, એ પ્રમાણે કષ, છેદ અને તાપ એ ત્રણે વડે જે શુદ્ધ ધર્મ અથવા શાસ્ત્ર હાય તેજ શુદ્ધ ધર્મ અથવા શુદ્ધ શાસ્ત્ર કહેવાય.” આ અર્થને જણાવનારી ત્રણ ગાથાઓ બહુ જ ઉપયોગી છે તે આ પ્રમાણે જાણવી –
पाणिवहाईयाण-पावठाणाण जो उ पडिसेहो ॥ झाणज्झयणाईण-जो य विही एस धम्मकसो ॥१॥ बझाणुटाणेणं-जेण न बाहिज्जए तयं नियमा ॥ संभवइय परिसुद्ध-सो पुण धम्मम्मि छे ओत्ति ॥ २ ॥ जीवाइभाववाओ-बंधाइपसाहगो इहं तावो ॥
एपहिं परिसुद्धो-धम्मो धम्मत्तणमुवेइ ॥ ३ ॥ ગાથાઓ જણાવે છે–
सुहुमो असेसविसओ-सावज्जे जत्थ अत्थि पडिसेहो ॥ रागाइ विअड़णसह-झाणाइ य एस कससुद्धो ॥ १ ॥ एएण न बाहिज्जइ-संभवइ य तं दुर्गपि नियमेणं ॥ पय वयणेण सुद्धो-जो से छेएण सुद्धोत्ति ॥ २ ॥ आत्मास्ति स परिणामी-बद्धः स तु कर्मणा विचित्रेण ॥
मुक्तश्च तद्वियोगाद्-हिंसाहिंसादि तद्धेतुः ॥ ३ ॥ આ સંબંધિ વિશેષ બીના અષ્ટક પ્રકરણાદિ ગ્રંથમાંથી મળી શકશે. ૨૨૧ મનુષ્ય ભવની દુર્લભતામાં દશ દwતેનાં નામ જણાવે છે –
ભેજ્ય પાસા ધાન્ય ઘતનું રત્ન તિમ સ્વપ્ન તણું.
ચક કચ્છપ યુગ તણું દૃષ્ટાન્ત પરમાણુ તણું દૃષ્ટાંત દશ એ ભાવના ઈમ તેહની અવધારજે,
નિત યાદ રાખી આત્મહિતમાં સાવચેતી રાખજે. રરર
અર્થ:–(૧) ભેજય (ભજન) નું દષ્ટાન (૨) પાસાનું દષ્ટાન્ત, (૩) ધાન્યનું દષ્ટાન્ન, (૪) દ્યુત એટલે જુગારનું દષ્ટાન્ન, (૫) રત્નનું દાન્ત, (૬) સ્વપ્નનું દાન્ત, (૭) ચક્રનું દાન્ત, (૮) કચ્છપ એટલે કાચબાનું દાન્ત. (૯) યુગ (ધુંસરી) નું દષ્ટાન્ડ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org