________________
૨૦૪
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
પડી જાય છે, વળી કદાચિત્ જ્ઞાની છવેાને એ તૃષ્ણાઓ પ્રગટે તે પણ જ્ઞાનના ખળ વડે તે જીવા તેનાથી ઝટ પાછા વળી જાય છે. ખરેખર સ્વરૂપથી એટલે સત્તાથી સર્વજ્ઞ સર્વદેશી અને નિર્મળ એવા પણ આ આત્મા અજ્ઞાન વડે મિલન થયા છતા એક પત્થર જેવા ખની ગયા છે, જેથી પત્થરમાં ને અજ્ઞાનવાળા જીવામાં જાણે કંઇ ભેદ જ ન હાય એમ જણાય છે. વળી આ સંસારમાં દેવના વૈભવા તથા મનુષ્યના વૈભવા અને મેાક્ષનાં સુખ એ બધા ઉત્તમ લેા સન્માને રાકનારા અજ્ઞાન વડે જ સહરાઈ ગયાં છે (લૂંટાઈ ગયાં છે) માટે અજ્ઞાન એજ અત્યન્ત અન્ધકાર રૂપ હાવાથી ધાર નરક છે, અને અજ્ઞાન એજ માટુ' દારિદ્રય છે. તથા અજ્ઞાન એ જ પરમ શત્રુ છે. તેમજ અજ્ઞાન એ જ રાગના સમૂહ છે, અને અજ્ઞાન એ જ જરા-વૃદ્ધાવસ્થા છે, અજ્ઞાન એ જ સર્વ પ્રકારની વિષત્તિઓ છે, અને અજ્ઞાન એજ મરણ છે. વળી જીવેા સંસારમાં રહેતા હાય છતાં પણુ જો અજ્ઞાન ન હેાય તેા તેવા જ્ઞાની જીવાને સંસાર પણ કઇ મેાક્ષમા માં ખાધક (નડતર કરનાર) થતા નથી. સંસારમાં જે કંઇ જૂદી જૂદી અવસ્થાએ જીવાને પ્રાપ્ત થાય છે, તેમજ જીવાની જે કંઇ ઉન્માર્ગ પ્રવૃત્તિએ દેખાય છે, તથા જેટલું અનુચિતપણું દેખાય છે તે સČમાં એક અજ્ઞાન જ કારણુ છે. વળી સંસારમાં તેજ જીવા પાપકર્મોમાં પ્રવર્તે છે કે જે જીવાના હૃદયમાં પ્રકાશને ઢાંકનાર એવું અજ્ઞાન પ્રવર્તે છે. અને જે ભાગ્યશાળી જીવાના હૃદયમાંથી એ અજ્ઞાન ખસી જાય છે તેજ ઉજ્જ્વલ થયેલા અન્તરાત્માએ સદાચારવાળા થાય છે. એટલું જ નહિ પરન્તુ એ જ્ઞાની જીવા ધર્મની વાસના થડે વાસિત હૃદયવાળા થઈ ને ત્રણે ભુવનના જીવાને વંદનીય થાય છે, અને સ` કર્મથી રહિત થઈ તે માક્ષપદ પણુ પામે છે. અહિં કાઇ ડાહ્યા પુરૂષને ગુરૂ શિખામણ આપે છે કે—આ આચાર વિચારની ખાખતમાં તમને એકને જ નહિ પણ તમારા સહિત સ જીવાને જે અજ્ઞાન પ્રગટ થયું છે તેમાં કેવળ તમારા કે તમારા જેવા સનેા દોષ નથી પરન્તુ અજ્ઞાનને! પેાતાના જ દોષ છે. કારણ કે માળ સરખા સ્વરૂપવાળા થઈને એ અજ્ઞાને જ ** પાપ ” એવું ખીજું નામ ધારણ કરીને સર્વ જગતમાં જન્મ લીધેા છે તેથી અવશ્ય અહિં પણ એટલે તમારામાં પણ એ અજ્ઞાન જન્મ્યું છે-ઉત્પન્ન થયું છે.
વિદ્વાનાએ એ અજ્ઞાનને જ સર્વ દુઃખાનું કારણુ કહ્યું છે, તેથી જીવને દુ:ખ રૂપી સમુદ્રમાં એ અજ્ઞાન ખળાત્કારે ભમાવે છે. વળી અજ્ઞાન એ જ સર્વ કલેશના સમૂહનું મૂળ હાવાથી અજ્ઞાનને જ ઉપચારથી પાપ કહ્યું છે. એટલે કામાં કારણના ઉપચાર કરીને અજ્ઞાનને પાપ કહ્યું છે. માટે બુદ્ધિમાન પુરૂષાએ જે જે કઇ પાપનું કારણ હાય તેવું કાર્ય ( હિંસાદિ કાર્ય ) ન કરવું. એ અજ્ઞાન રૂપ પાપના હેતુ (૧) હિંસા, (૨) અસત્ય, (૩) ચારી, (૪) સ્ત્રી સંગ અને (૫) મૂર્છા એ પાંચ તથા (૬) તત્ત્વની શ્રદ્ધા અને (૧૦) ક્રોધાદિ ૪ કષાય છે, કારણ કે હિંસા વિગેરે સર્વ પાપામાં પ્રવર્તાવનાર અજ્ઞાન જ છે, વળી એ પાપો આત્માના આવ ગુણુ વડે એટલે માયા રહિત પણા વડે દૂર થાય છે, કારણ કે આર્જવ ગુણુ સ્વભાવથી જ આત્મામાં શુદ્ધ અધ્યવસાય પ્રગટ કરે છે
Jain Education International
For Personal & Private Use Only:
www.jainelibrary.org