________________
દેશનાચિ’તખણ ]
૧૯૯
વળી ગુરૂ મહારાજાના દર્શન કરીને ખૂશી થશે. સ્યાદ્વાદ મત એટલે જૈન સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે છ દ્રવ્ય વગેરે પદાર્થાનું સ્વરૂપ સારી રીતે સમજીને મનમાં ને ધારણ કરજો. આ પ્રમાણે પ્રશસ્ત રાગ વિગેરે કયાં કયાં કરવા તે જણાવ્યું. હવે પ્રશસ્ત દ્વેષ કયાં કરવા તે જણાવે છે:—તમે લીધેલાં વ્રતમાં દોષ લાગે એટલે અતીચાર લાગે ત્યારે તમે તે અતીચાર પ્રત્યે દ્વેષ કરજો. વળી તમે જે ધાર્મિક વિધાના એટલે ક્રિયાઓ કરતાં હા તે વિષ્ણુસતાં એટલે બગડતાં હાય અથવા ખરાબર થતાં ન હોય ત્યારે તમે તમારી ભૂલ ઉપર ક્રોધ કરો. વળી ધર્મનાં પ્રત્યેનીકાને એટલે ધર્મથી વિરૂદ્ધ વર્તન કરનારાએને જોઇને તેના પ્રત્યે તમે રાષ એટલે રીસ કરજો. તથા કર્મની નિર્જરા એટલે કર્મના ઘેાડા થાડા ક્ષય થવાનાં સાધના જે માર પ્રકારના તપ વગેરે છે તેને સાધતાં તમે ગવ ધારણ કરજો. તથા જ્યારે તમે લીધેલી પ્રતિજ્ઞાનું યથાર્થ પણે પાલન કરી ત્યારે માન એટલે અભિમાન કરજો, અહિં ક્રોધ દ્વેષ અભિમાન વિગેરે કરવા કહ્યું તે ક્રોધાદિ કરવા ચેાગ્ય છે એ આશયથી નહિ', પરન્તુ સંસારનાં જીવાને જે અપ્રશસ્ત ક્રોધ વગેરે પાપઅંધના હેતુ તરીકે પ્રવતી રહ્યા છે તે દૂર કરવાના ઉપાય તરીકે આ પ્રશસ્ત ક્રોધાદિ કરવાના કહ્યા છે, જેથી પરિણામે પ્રશસ્ત અને અપ્રશસ્ત અને પ્રકારના ક્રોધાદિના નાના પ્રસંગ આવે છે એમ જાણવું. ૨૦૬-૨૦૭
ધૈર્ય ક્યાં રાખવું ? વિગેરે જણાવે છેઃ— અવસરે જ પરિષહેાના ધૈ ઝાઝુ રાખજો,
દિવ્યાદિ ઉપસગ પ્રસંગે તુચ્છ તેને માનો;
હસો સહીને હાંસથી નિજ સાધ્યને ઝટ સાધો,
માલિન્યતા પ્રવચન તણી જો થાય તા અટકાવો. ૨૦૮
અર્થ:——સાંસારિક કાર્યોમાં ભૂખ વિગેરે સહન કરવામાં જેવું ધૈર્ય રાખા છે તેવું જ ધૈર્ય ધર્મ કરણીમાં આવતા ક્ષુધા વિગેરે પરિષહેાને સહવામાં પણ રાખજો. વળી ધર્મ કાર્ય કરતાં દેવતા વગેરેના ઉપસના પ્રસંગ આવે તે તે ઉપસર્ગાને તુચ્છ ગણો એટલે તે વખતે તેની દરકાર રાખશે નહિ, પણુ સમભાવ રાખીને તે ઉપસર્ગો પેાતાને કર્માંની નિરા કરવામાં સહાય રૂપ છે એમ જાણીને આનંદ પૂર્વક હસતાં હસતાં સહન કરો. આ રીતે સહન કરવાથી તમે પેાતાનું સાધ્ય જે મેાક્ષ તેને જલદી સિદ્ધ કરી શકશે. વળી કાઇ જીવા જૈન શાસનની નિંદા કરવી વગેરે વડે શ્રીજિન શાસનને મલીન કરતા હાય તા શક્તિ ગાપળ્યા સિવાય તેને અટકાવો એટલે રેકો. ૨૦૮
Jain Education International
કાને ઠગવાની ખરી જરૂરિયાત છે? વિગેરે જણાવે છેઃ—
ડગો કરણ રૂપ ધૃત્ત ને તપ સાધવામાં દાનમાં,
ભણવા વિષે બહુ લાભ કરો નિત્ય રહી આનંદમાં
For Personal & Private Use Only
www.jainelibrary.org