________________
દેશના ચિંતામણિ 1
૧૮૯ તત્વદષ્ટિને પામેલા જ પિતાનું સ્વરૂપ પ્રભુની આગળ બે લેકમાં કહે તત્વબોધ પમાડનારા પ્રભુ કને ઇમ ઉચચરે,
તત્ત્વષ્ટિ મનુષ્ય પ્રભુજી! બેધની પહેલાં ખરે; રમણીના વચને સુણી વાજીંત્રના શબ્દો વળી,
કોમલ પથારીમાં સુવંતા શરીરની ચંપી વળી. ર૦૧ દાસ પાસ કરાવતાં અમૃત સમો ભવ લાગત,
પણ હવે લાગે વિષમ સંસાર સ્નેહ ન જાગતે સ્વાત્મ ગુણ રતિ લાભ સુંદર થીર અનહદ ભાસતાં;
નિજ ગુણેમાં મહાલશું નિત આજથી રાજી થતા. ૨૦૨ અર્થ:–જેમને તત્વદષ્ટિ પ્રાપ્ત થઈ છે, તેવા ભવ્ય તત્વદષ્ટિને પમાડનારા ઉપ કારી પ્રભુદેવની આગળ એટલે ચાલુ પ્રકરણને અનુસાર શ્રીષભદેવ પ્રભુની આગળ કહે છે કે હે પ્રભુજી! આપની પાસેથી અમે તત્ત્વનું જ્ઞાન મેળવ્યું તે પહેલાં તે સ્ત્રીઓના કમળ અવાજ સાંભળતાં, તથા વાજીંત્રોના મધુર શબ્દો સાંભળતાં અને કેમળ તળાઈઓમાં સુતી વખતે, તથા નોકરની પાસે શરીરની ચંપી કરાવતી વખતે તે આ સંસાર અમને અમૃત સમાન મીઠે લાગતું હતો, કારણ કે તે વખતે અમે સત્ય સ્વરૂપ જાણેલું નહિ હોવાથી તે વસ્તુઓ ઉપર અમને આસક્તિ ભાવ (મોહ) હતું. પરંતુ હવે તે અમને આ સંસાર વિષમ એટલે આકર દુઃખમય લાગે છે. એટલે તેના પ્રત્યે અમને સ્નેહ લાગતું નથી. સ્વાત્મગુણરતિ એટલે આત્માના જે જ્ઞાનાદિક ગુણો છે તેમાં રમતા કરવાથી થતા કર્મનિર્જરા સાત્વિક આનંદ વિગેરે લાભ સારા લાગે છે. કારણ કે તે આનંદ સ્થિર એટલે કાયમ રહેનાર છે. અને એ આનંદ અનહદ એટલે અખૂટ ભંડાર જેવો છે એટલે તે આનંદનો પાર છેડે) નથી, એ રીતે આત્મગુણેની રમણુતામાં અત્યન્ત આનંદવાળા થયેલા અમે આજથી અમારા પિતાના ઉત્તમ જ્ઞાનાદિ ગુણોમાં જ (આત્મગુણેમાં જ) રમણ કરીને હાલશું એટલે રાજી થઈને વિચરીશું. ૨૦૧–૨૦૨
પ્રભુજી બોર લોકમાં અશુભ મૂછદિકને પ્રશસ્તાલંબનમાં જોડવાનું કહે છેપ્રભુજી કહે એ ભવ્યને ઉત્તમ શીખામણ ધારીએ,
અશુભ મૂછદિક પ્રશસ્તાલંબને ઝટ જેડીએ, ઈમ કરી સંસાર કેરે તુચ્છ મેહ ઉતારીએ,
નર જન્મને સફલ કરી નિવણ પદ સુખ પામીએ. ૨૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org