________________
દેશનાચિ’તાર્માણ ]
૧૮૭
વિધિએ સમુદ્ર તરવાને વહાણુ બનાવ્યું. અને અન્યારૂ દૂર કરવા દીવા બનાવ્યા તથા હવા ખાવાને પ ંખા બનાવ્યેા, તેમજ હાથીને વશ કરવા અંકુશ બનાવ્યા. એ પ્રમાણે દરેક વ્હાણુ વિગેરે સાધના બનાવ્યા પરન્તુ દુર્જનનું ચિત્ત રાજી કરવાના ઉપાય બનાવવાને ઉદ્યમ તે ઘણા કર્યા પણ નિષ્ફળ ગયા. એટલે વિધિએ દુનના સ્વભાવ સુધારવા માટે એકે ઉપાય બનાવ્યા નહિ. ૧૧
અહા દુનની વૃત્તિ તે ત્રાજવાની દાંડીની જેવી છે, કારણ કે ત્રાજવાની દાંડી સ્હેજ આછુ` તાલ ( વજન ) હાય તેા ઉંચી ચાલી જાય છે ને સ્હેજ વધારે તેાલ ( વજન ) હાય તા નીચી થઇ (ચાલી ) જાય છે તેમ દુન માણસનું ચિત્ત પણ સ્હેજ સ્હેજ વાતમાં ઊંચું નીચું થઈ જાય છે. ૧૨
દુનાને તેા કાંટાની જેવા ગણીને એનાથી બચવા માટે એ જ ઉપાય કરવા, તે એ કે ખાસડાથી કાંટાનું મુખ ( અણી સ્થાન) ભાગી નાખવું, અથવા ઉપાડી દૂર ફેંકી દેવા. તેમ દુર્જનનું પણુ કાં તા માર મારીને મેહુ બંધ કરવું ને તેમ ન અને તેા તેનાથી દૂર રહેવું પણ તેની સાખત ન કરવી. ૧૩
સર્પ મણિધર હેાય તે પણ જેમ ભયંકર છે તેમ દુર્જન જ્ઞાનવ ંત હાય તે પણ ભયંકર છે. ૧૪
જેમ પતંગીયાં અલ્પ દીપતી દીવાની જ્યેાતિને પણુ સંહનન કરવાથી તેમાં ઝંપલાઇને તેને હાલવી નાખે છે તેમ દૃના અલ્પ પણુ ઉદય પામતા (પ્રકટ થતા ) સજનના સઙ્ગાને સહન કરી શકતા નથી, તેથી તેએ ( દુર્જના). સજ્જનની આબાદીને જેમ બને તેમ ઇર્ષ્યા કરી નાશ કરવાના જ ઉદ્યમ કરે છે: ૧૫
જે વસ્તુ પાતાને અતિ પ્રીય હાય તે જ વસ્તુની ભેટ ગુણવત પુરૂષાને કરાય છે, એ રીતિ પ્રમાણે દુનને દોષા જ પ્રીય છે માટે ગુણીજનને દાષા જ આપે છે. કારણ કે બીજું એની પાસે આપવા ચેાગ્ય શુ હાય ! એટલે દુનની પાસે મુંડીમાં દોષ સિવાય બીજું કંઇ છેજ નહિ. ૧૬
વળી રાજાની સભા એટલે કચેરી અથવા કાર્ટમાં ન્યાય મળવા જોઈએ તેને બદલે ત્યાં અન્યાય થતા હાય તેા તે અન્યાય સભાને જેમ શરમાવે છે. તથા વિધવા સ્ત્રીનુ યૌવન ( જીવાના ) જેમ તેણીના હૃદયને માન્યા કરે છે, તથા બહુ ચગ એટલે સુંદર રૂપવાળી જુવાન સ્ત્રીનું ચિત્ત મૂર્ખ પતિની ઉપર પ્રેમ કરતાં જેમ બન્યા કરે છે તેમ ગુણવાન માણુસાને પણ જ્યારે તત્ત્વષ્ટિ એટલે આત્મા સંબંધી વિચારણા જાગે છે ત્યારે સંસાર ક્રીડા એટલે વ્હેલાં પાતે સેવેલા સંસાના વિલાસેા તેમને શરમાવે છે. અને તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org