________________
દેશનાચિંતામણિ ]
૧૮૫
તત્ત્વષ્ટિ જાગતાં ભવ્ય જીવાને સંસારની ક્રીડા કેવી લાગે છે તે એ લેાકમાં જણાવે છે:— વિદ્યા અધુરી વિબુધને શરમાવતી મન મિત્રના,
ખળતી બહુ ખળ તણી મૈત્રીજ રાજસભા તણા;
અન્યાય શરમાવે સભાને તેમ વિધવા નારનું,
ચાવન હૃદયને મળતું બહુ ચંગ રૂપ રમણી તણું, ૧૯૭
ચિત્ત ખાળે મૂખ પતિની ઉપર કરતાં પ્રેમ એ, તત્ત્વદૃષ્ટિ જાગતાં સંસાર ક્રીડા તેહને;
શરમાવતી અતિખિન્ન કરતી દીલને પણ તેહના,
જે કર્યું તે ભૂલ કરી આવું વિચારે ગુણી જતા, ૧૯૮
અ:--જેમ અધુરી એટલે અધકચરી વિદ્યા પડિતને શરમાવે છે, કારણ કે પંડિત છતાં પેાતાને સંપૂર્ણ આવડતુ નથી એમ બીજા જાણો એવું માનીને તે શરમાયા કરે છે. વળી લુચ્ચા માણસાની મિત્રતા જેમ મિત્રના મનને ખાળે છે, કારણ કે લુચ્ચા માણુસ જ્યારે તેના મિત્રને અણીના પ્રસંગ આવે ત્યારે ખસી જાય છે તે વખતે મિત્રને આવા પસ્તાવેા થાય છે કે આવા માણસની મિત્રતા મેં કયાંથી કરી એટલે ન કરી હાત તા સારૂ. અહિં ખલ પુરૂષાના સ્વભાવ વિગેરેની ખીના યાદ રાખવી જોઇએ. જેથી તેના સંગ રૂપી જાલમાં સપડાવવાને પ્રસંગ ન આવે. તે મીના હુકામાં આ પ્રમાણે જાણુવી-
સજ્જના ખલ પુરૂષોને આદર સન્માન કરે તે પણ સજનાને તે ખલ પુરૂષ કલેશ આપનારા જ થાય છે, કારણ કે જેમ દૂધ વડે કાગડાને હવરાવીએ તે પણ કાગડા મટીને હુસ બનતા નથી તેમ ખલના ખલ સ્વભાવ જતા નથી. ૧
વળી રાગને અનુકૂળ આવે તેવાં આચરણાથી જેમ રાગ મટતા નથી પણુ વધે છે તેમ ખલને અનુકૂળ ઉપકાર કરવા છતાં પણ ખેલ પુરૂષ ગુણુ ( ઉપકાર ) ની કદર કરતા નથી પણ કરેલા ઉપકારને જ દોષ રૂપે ગણે છે. એટલે ઉપકારની ઉપર અપકાર કરે છે. ૨
Jain Education International
વળી ગુણી પુરૂષાની ઉપર લગાર પણ ઉપકાર કર્યો હાય તા તે ભવિષ્યમાં ઘણાં ગુણુ રૂપે થય ( લાભદાયી ) છે. જેમ ગાયાને ઘાસ જેવા તુચ્છ ચારા પણ ધ રૂપે થાય છે. તેમ ઘેાડા પણુ ઉપકાર લાભદાયક નીવડે છે. પરન્તુ સર્પને જેમ ઘણું દૂધ પીવડાવીએ તેા પણ ઘણા ઝેર રૂપે થાય છે તેમ દુનને ઘણુાએ ગુણુ ( ઉપકાર ) કરીએ તેા પણુ મેટા દોષ તરીકે થાય છે. એટલે લાભને બદલે ભયંકર નુકશાન કરે છે. ૩
૨૪
For Personal & Private Use Only
www.jainelibrary.org