________________
દેરાનાચિંતામણિ ]
અને બાકી રહેલાં માતાપિતા વગેરે તદ્ન નજીકનાં સગામાં અરસ પરસ મૌન ધરીને કાણુ મરે તેને વિચાર કરવા લાગ્યા. બાપ કહે હું મરીશ તે આખું ઘરતંત્ર ભાગી પડશે, મા કહે હું મરીશ તેા પાછલાંની સારવાર કાણુ કરશે, શ્રી કહે હું મરીશ તે મારાં પીયરીયાં મારી પાછળ મરી જ઼ીટે એટલાં સ્નેહવાળાં છે. વિગેરે અનેક છઠ્ઠાનાં પરસ્પર દેખાડવા લાગ્યા. કંઇક વાર સુધી રાહ જોવા છતાં પુત્રને જીવાડવા માટે કાઈ પણ સગુ મરવા તૈયાર ન થયું, ત્યારે ચેાગીએ કહ્યું કે તમે આ રીતે મરવા માટે જો મુંઝાતા હા તા તમારા સર્વેના વતી હું મરૂ તે કેમ ? તમારા શે! વિચાર છે ? ત્યારે તે બધા એ એકદમ ખુશીમાં આવી જઈને હા કહી અને આપ તે પરાપકારી છે. વિગેરે પ્રકારે ચેાગીની બહુ પ્રશંસા કરી. ત્યારે યાગી બધા કુટુંબના દેખતાં દવાના ખ્યાલો પી ગયા અને મારૂ કાલે મરણુ થશે એમ જણાવી ચાલ્યા ગયા. પુત્ર પણ ધીરે ધીરે સાને થતા હાય તેમ ડાળ દેખાડી કેટલીક વારે બેઠા થઇ ને તેણે જાણે સાજો થઈ ગયા એમ દેખાડયું, ને ચેાગીએ કરી આપેલી સ્વાર્થીના ખાત્રો પેાતાના હૃદયમાં ખરાખર વસી ગઇ. છેવટે વૈરાગ્ય ધારણ કરીને તેણે ત્યાગ માની સેવના કરીને આત્મ કલ્યાણુ કર્યું.
આ હૃષ્ટાંતમાંથી સાર એ લેવા કે સ`સારમાં સર્વ સગાઇએ પેાત પાતાના સ્વા ઉપર જ ટકી રહી છે. જો સ્વાર્થના અભાવ થાય તેા સગાઈ ને પણ અભાવ જ થાય. દરેકને અમુક અમુક પ્રકારના સ્વાર્થી હાય તા જ તે તેની સાથે સંબંધ રાખે, અને મીઠું મીઠું ખેલે ને સ્વાર્થ સરે કે તુરત જ કોઇ કોઇને સભારે કે એલાવે પણ નહિ. માટે આખા સંસાર જ સ્વામય બનાવાથી ભરેલા છે. ૧૯૧
પ્રભુજી આત્મઢષ્ટિએ ખરૂં કુટુંમ જણાવે છેઃ—
નાર તત્વ વિચારણા સુત વિનય પુત્રી ગુણરતિ,
વર વિવેક પિતા સુપરિણતિ માત બહુ સુખ આપતી; એન્ડ્રુ સત્ય કુટુંબ વ્હાલું લાગતું બુધને સદા,
પણ મૂર્ખને ન પસંદ પડતુ સહત માહતણી ગદા. ૧૯૨
—મા મચારનાં હેતાં માં કરતાં તારાં મ મ મ માળે, સુગો— તારી સાચી સ્ત્રી ‘તત્ત્વ વિચારણા ' જાણવી. કારણ કે તત્ત્વ એટલે જીવ અજીવ વિગેરે નવ તત્ત્વા, તેની વિચારણા કરવાથી જીવ શુભ ધ્યાનમાં રહે છે અને તેથી સંવર ભાવ જાગે છે, માટે આ ખરી સ્રીના જેવી તત્ત્વ વિચારણા જીવને મેક્ષ માર્ગની સાધનામાં મદદ કરે છે. ‘વિનય ’ ને ખરા પુત્ર જાણવા. જેમ વિનયવંત પુત્ર પિતાને દરેક કાર્યમાં મદદ કરે છે તેમ આ વિનય રૂપી પુત્ર પણ ઘણી રીતે આત્મહિતના માર્ગોમાં મદદ કરે
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org