________________
૧૮ |
[ શ્રી વિજ્યપવરિત
તેને ખુલાસો કરવા સભા ઉઠતા સુધી બેસી રહ્યો. સભા ઉઠી ગયા બાદ પણ આ નગરશેઠના પુત્રને બેસી રહેલ જેમાં મહાત્માએ બેલાવી પૂછયું ત્યારે શેઠના પુત્રે કહ્યું કેતમે જે સર્વ સગાંને કેવળ સ્વાથી જ કહે છે એ મને સમજાતું નમી, કારણ કે મને પ્રત્યક્ષ અનુભવ છે કે મારા પિતા માતા બહેન નેકર ચાકર વિગેરે સર્વ મારા ઉપર એટલે બધે પ્રેમ રાખે છે કે જે મારાથી વર્ણવી શકાય નહિં, મારા વિના એક ક્ષણભર તેઓને ચાલતું નથી ને ક્ષણે ક્ષણે મારી બરદાસ કરે છે, સંભાળ રાખે છે, જે કેવળ તેમને સ્વાર્થ જ હોય તે આટલે બધે પ્રેમ ક્યાંથી હોય? અને પિતપોતાનું કાર્ય પત્યા પછી કઈ કઈને સંભારે નહિ. પરંતુ મારાં સગાં તે મને તેવાં જણાતાં નથી, માટે આ બાબતને ખુલાસે જાણવાને જ હું હજી સુધી બેસી રહ્યો છું. નગરશેઠના પુત્રે કહેલી આ હકીકત સાંભળીને મહાત્માએ સમજાવ્યું કે હે જીજ્ઞાસુ ! તું જે પ્રેમ કહે છે તે પણ સ્વાર્થને જ છે, મ્હારાં સગાં પિતાના સ્વાર્થને નાશ કરીને હારા પ્રત્યે પ્રેમ રાખી શકે જ નહિ, તું જાણે છે કે મારાં સગાંને મારા વિના ક્ષણભર પણ ચાલતું નથી તે પણ ઉપરના દેખાવને જ પ્રેમ છે, ખરે પ્રેમ નથી જ. જે ત્યારે તેની ખાત્રી કરવી હોય તે હું ખાત્રી કરી આપું. આ વખતે શેઠના પુત્રે ખાત્રી કરી આપવા કહ્યું, ત્યારે મહાત્માએ કહ્યું કે આજે ઘેર જઈને તું કહેજે કે મને પેટમાં બહુ ફૂલની વેદના થાય છે, એમ કહીને ઘણે માંદે થઈ મરણતેલ થઈ જજે. તેટલામાં હું આવીને જે ઉપાય કરું તે તું મૌન રહીને ખેટી રીતે બેભાન જે થઈને સાંભળ્યા કરજે. મહાત્માના કહ્યા પ્રમાણે કરીને પોતાનાં સગાંની ખાત્રી કરવા ઘેર આવી શેઠનો પુત્ર ખાધા પીધા વિના સૂઈ ગયે. અને પિટમાં શૂલનું દુઃખ થાય છે તેથી મને કઈ ઝાઝું બોલાવશો નહિં એમ કહી બહુ માંદગીન ડાળ દેખાડીને સુઈ ગયો. હવે અહિં શેઠ પત્રની આવી ભયંકર બીમારી જોઈને અનેક વૈદ્યો વિગેરેને બતાવી ચિકિત્સા કરાવી, પરતુ કેઈને રેગની સમજ પડી નહિ, મંત્રવાદીઓ તંત્રવાદીઓ વિગેરેને બોલાવીને અનેક ઉપાય કરાવ્યા, પણ આરામ ન થયે. એ વખતે પેલા મહાત્માએ યોગીના વેશે આવીને વિગત પૂછતાં અને પુત્રનું શરીર તપાસતાં પિતાદિકને કહ્યું કે આ અકસ્માત વ્યાધિને ઉપાય છે, પરંતુ એ ઉપય કંઈક આકરે છે. માતાપિતા વિગેરેએ કહ્યું કે જે ઉપાય આપ કહેશો તે અમે કરીશું, પરન્તુ કઈ રીતે પુત્ર નિરોગી થ જોઈએ, ધન દેલત વિગેરે સર્વ કાંઈ એનું જ છે. આ વખતે ભેગીએ કહ્યું કે તમારા બધા કુટુંબમાં આ પુત્ર પ્રત્યે વધારેમાં વધારે પ્રેમવાળો કેણ છે? ત્યારે બાપે કહ્યું કે હું, માતા કહે હું, સ્ત્રી કહે હું, ભાઈ બહેન સર્વેએ પોતપોતાને અનહદ પ્રેમ છે એમ દર્શાવ્યું. ત્યારે મહાત્માએ કહ્યું કે આ રીતે તે તમે સર્વ અત્યંત પ્રેમવાળા છે, પરન્તુ મારે તે કેઈ એક જણની જ જરૂર છે, અને તે એ છે કે હું જે દવાને ખ્યાલ આપે તે ખ્યાલ પીનાર મરણ પામે, અને આ પુત્રને જીવ બચી જાય, માટે તમારા આ બધા પ્રેમીઓ માંથી જે કઈને આ ખ્યાલે પી હોય તે કહો. આ વાત સાંભળતાં ભેગાં થયેલ સર્વ સગાં ચમકી ઉઠયાં, અને કેટલાંક તે કંઈક બહાનું કાઢી રવાના થવા માંડયાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org