SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ગોચિતામણિ 1 ૧૩૩ સંસારને ટવીના જેવો કહ્યો, એ ખીના પૂરી કરીને મેહને જીતવાનો ઉપાય જણાવે છે.— એવું વિચારી સેવજો હું વિજના શુભ હેતુને, આધીન ના બનશે। કદી દુ:ખદાયી આવા મેહને; સંસારને અટવી કહ્યા તેવા પ્રસંગે મેાહની, ચારિત્રની મીના કહી “ નાં ન મે ” આ મન્નની. ૧૯૫ સંસારને શ્મશાનની જેવો કહીને તે હૃષ્ટાંત એ શ્લોકમાં જણાવે છેઃ— કરી સાધનાને મમ અહુ આ માતુ કેરા મંત્રને, જીતજો તમે સમશાન જેવા સાંભળી સંસારને; ક્રોધરૂપી ગીધ પક્ષી અરતિરૂપ શિયાલણી, કામદેવ ધુવડ ફરે ચારે દિશામાં મૃતકની. ૧૯૬ અર્થ:—આ પ્રમાણે વિચારીને હું ભવ્ય જના ! તમે શુભ હેતુને એટલે આત્માને હિતકારી ધર્મ સાધનાદિ હેતુઓને સેવજો. જેથી તમારા ઉદ્ધાર થશે. અને ઘણી ઘણી રીતે જીવાને દુ:ખી કરનાર આ મે!હનીય કર્મના પડખે કદાપિ રહેશે નહિ. એ પ્રમાણે આ સંસારને અઢવીની ઉપમા આપી તે પ્રસંગે માહનીય કર્મ અને ચારિત્રની હકીકત જંશુાવી દીધી. ‘નાહ... ન મે’હું કાઈનેા નથી અને મારૂ કાઇ નથી આ મન્ત્રની સાધના કરી એટલે હું કાણુ છું ? મારૂં કાણુ છે એની આત્મિક દૃષ્ટિએ વિચારણા કરીને આ માહનીય કર્મ ને જીતજો. જે મંત્ર મમતા કરાવે છે, આ મારૂં છે, એવી ભાવના કરાવે છે તે ભૂલી જજો. વળી હે ભવ્ય જીવે ! આ સંસારને સ્મશાનના જેવા જાણજો, કાણુ કે તેમાં ક્રોધ રૂપી ગીધ પક્ષિઓ રહે છે. અને વિવિધ પ્રકારની અરતિ રૂપી શિયાલણીએ રહે છે, કામદેવ રૂપી ઘુવડ રહે છે, જેએ આ સંસાર મેાહિત જીવ રૂપી મૃતકની એટલે મડદાંની આસપાસ ફરી રહ્યા છે. ૧૭૫–૧૭૬ શાક અગ્નિ સળગતા અપકીર્તિ રૂપી ભસ્મને, Jain Education International આસપાસ ધરે કહ્યા સમશાન સમ સંસારને; સમશાનમાં જે પાંચ વાનાં તેહ છે સંસારમાં, ઈમ વિચારી ચિત્તમાંહે ઢીલ ન કરે. ધર્મમાં, ૧૭૭ અર્થ:—વળી આ સંસાર રૂપી મસાણમાં શાક રૂપી અગ્નિ સળગી રહ્યો છે. કાણુ કે જેમ અગ્નિ વસ્તુઓને ખાળે છે તેમ આ શાક રૂપી અગ્નિ જીવને દુ:ખી બનાવવા વડે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy