________________
| શ્રી વિજયપધ્ધસૂરિકૃતભ્રમણ વધારે કરવું પડે. માટે જ શ્રી વ્યવહારસૂત્રમાં જીત વ્યવહારને અનુસરીને સાધુઓને સૂત્રોનું અધ્યયન કરાવવા માટે ઉપયોગી દીક્ષા પર્યાયને નિયત કાલ દર્શાવ્યા છે. તે આ પ્રમાણે જાણો–એક વર્ષ બે વર્ષ વિગેરે દીક્ષા પર્યાયના ક્રમે કરીને જે સાધુ જે સૂવનું અધ્યયન કરવાને લાયક થયો હોય, તેને તે ટાઈમે ધીર એવા આચાર્યાદિ મહાપુરૂષે તે તે સૂત્રની વાંચના આપે. તે ટાઈમની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી.
કેટલા વર્ષના દીક્ષા - |
ર્યાયવાળાને
કયું સૂત્ર ભણાવી શકાય.
આચાર પ્રકલ્પ એટલે નિશીથ સૂત્ર
સૂત્રકૃતાંગ
દશાશ્રુત સ્કંધ, કપ-વ્યવહાર
સ્થાનાંગ, સમવાયાંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર (શ્રીભગવતી સૂત્ર ) શ્રી ભુલ્લિકા વિમાનાદિ પાંચ અધ્યયને અરૂણપપાતાદિ પાંચ અધ્યયને શ્રી ઉત્થાન મૃતાદિ ૪ અધ્યયને આશીવિષ ભાવના દષ્ટિવિષ ભાવના
ચારણ ભાવના
મહાસ્વપ્ન ભાવના તેજે નિસર્ગ બારમું અંગ દષ્ટિવાદ
બાકીના તમામ સૂત્ર આનું વિશેષ વર્ણન શ્રી વ્યવહાર સૂત્રમાં કર્યું છે. ૯૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org