________________
[ શ્રી વિજ્યપારિકૃતત્રિપદી એટલે ૪ળે જ વાર દા જુવેદ કા એટલે ઉસાદ વ્યય અને ધ્રૌવ્ય જે ત્રણ પ્રકાર સર્વ દ્રવ્યને લાગુ પડે છે તેનું રહસ્ય જણાવે છે. તે વખતે તે અર્થને ગણધરે મનમાં બબર ધારી રાખે છે એટલે મનમાં સ્થિર કરે છે. આ ત્રિપદી સાંભળીને બીજ બુદ્ધિના ધણી એવા તે ગણધરો થોડા જ સમયમાં સૂત્ર રૂપે (બાર સૂત્રો હેવાથી) દ્વાદશાંગીની રચના કરે છે. અને તે રચના કરવામાં આગળ કહેવાશે એવાં છ કારણે છે એમ પિતાના જ્ઞાનથી નિશ્ચયે જાણે છે. ૭૯-૮૦
વૃક્ષના બે ભેદ કહે છે – વૃક્ષ કેરા ભેદ બે ઈમ દ્રવ્યથી ને ભાવથી,
સુરતરૂ સહકાર આદિક જાણવા તરૂ દ્રવ્યથી; તપ નિયમ જ્ઞાનાદિ ગુણને માનવા તરૂ ભાવથી,
ભાવ તરૂમાં અર્થ ઘટના દ્રવ્ય તરૂ દષ્ટાંતથી. ૮૧ અર્થ –વૃક્ષના બે ભેદ છે. એક દ્રવ્ય વૃક્ષ અને બીજું ભાવ વૃક્ષ. તેમાં સુરતરૂ એટલે કલ્પવૃક્ષ તથા સહકાર એટલે આંબે વગેરે તે દ્રવ્યવૃક્ષ જાણવા. અને તપ, નિયમ તથા સ્વાધ્યાય વગેરે ગુણને ભાવવૃક્ષ તરીકે માનવા એટલે જાણવા. ત્યાં દ્રવ્ય વૃક્ષના દષ્ટાન્ત વડે ભાવવૃક્ષમાં અર્થની ઘટના કરવી. એટલે દ્રવ્ય વૃક્ષના દાંતની બીના ભાવવૃક્ષમાં જોડવી. ૮૧
દ્રવ્ય વૃક્ષનું દષ્ટાંત જણાવે છે – કઈ ચઢીને દ્રવ્યતરૂ પર બહુ સુગંધિ ફલને,
કરે એકઠા કરૂણા કરી નીચે રહેલ મનુષ્યને, આપતે તે સમયે તે ચોખ્ખાં રહે આ ભાવથી,
વિમલ પહેલા લૂગડામાં ઝીલતા થીર ચિત્તથી. ૮૨ અર્થ–તે ઘટના આ પ્રમાણે કેઈક વૃક્ષ ઉપર ચઢવાને સમર્થ એવો માણસ દ્રવ્ય વૃક્ષ ઉપર (એટલે કલ્પવૃક્ષાદિની ઉપર ચઢીને તેના ઉપર રહેલા ઘણું સુગંધિદાર કલોને એકઠા કરે. ત્યાર પછી નીચે રહેલા મનુષ્ય ઉપર દયા લાવીને વૃક્ષ ઉપર રહીને જ તે ફૂલે વરસાવી તેમને આપે. તે વખતે નીચે રહેલા વિવેકી મનુષ્ય ફૂલે નીચે પડીને બગડે નહિ, પરંતુ ચેકમાં રહે એવા ઈરાદાથી તે પડતાં ફૂલેને અદ્ધરથી જ સ્વચ્છ અને પહોળા લુગડામાં સ્થિર ચિત્તથી ઝીલી લે. ૮૨ ભાવ વૃક્ષમાં દષ્ટાંતની ઘટના જણાવે છે –. કાર્ય પ્રસંગે વાપરીને ભૂરિ સુખને પામતા,
નિયમાદિ ભાવ તરૂ વિષે પ્રભુ કેવલી આરેહતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org