________________
દેશનાચિ ́તામણિ ]
.
મુસાફરી કરનારી સ્ત્રી રસ્તામાં ચાલતાં ચાલતાં થાકી છે કે નહિ ? (૯) આજે દાનશાલામાં ભાજન કેમ અપાતું નથી ? (૧૦) આ નદીમાં આ માજીના પ્રવાહે પાણી કેમ વધારે આવે છે ? (૧૧) કેમ તમારા ચાટલા ગુએ છે ? (૧૨) તમે કાનમાં કુંડલ કેમ વ્હેર્યો નથી? (૧૩) શું આ શુક્ામાં કંઇ ભય જેવું નથી ? (૧૪) ઝાડ ઉપરથી આ લટકતા લેા કેમ ન ગ્રહણ કર્યો ? (લીધા). (૧૫) આ મકરીએની ગણત્રી કેમ નથી કરી ? આ પદરે પ્રશ્નોના જવાબ એક મુખ્ય સ્ત્રીએ ‘પાલી નર્થિ’ આવા એક શબ્દથી આપ્યું. તે આ પ્રમાણે (૧) ધાન્યને માપવાની ‘પાલી' (એક જાતનું માપું) નથી, માટે આજે ખીચડી વધારે પ્રમાણમાં રંધાઇ છે. એ પ્રમાણે પહેલા પ્રશ્નના જવાખ આપ્યા. એમ આગળ પણ અનુક્રમે જવામ પ્રશ્ન પ્રમાણે સમજી લેવા. તેમાં (૨) ખીજા પ્રશ્નના જવાય આ પ્રમાણે જાણવા. મકરી વિગેરેને ખાવાના કામમાં આવે એવી ખેરડી ખાવળ વિગેરેની ચાર (પાંદડાં વિગેરે) ને પાલી કહેવામાં આવે છે. તે આજે નથી, માટે અકરી વિગેરેને ખવારાઇ નથી, તેથી તેના દૂધની છાશમાં મીઠાશ ઓછી લાગે છે. (૩) પાલી શબ્દના ત્રીજો અર્થ ‘વારા' એમ થાય છે. તે દાઢી સુંવાળી સ્ત્રી આજે ઘેર છે. હજામના ઘેર ગઇ નથી. કારણ કે આજે હજામત કરાવવાના વાર નથી. (૪) અહીં પણુ · પાલી ' શબ્દના ચાથા અ‘વારા ’ કરવા. આજે તાવ આવવાના વારા નથી. તેથી મને શરીરે સારૂ છે. શાંતિ છે. (૫) પાલીના પાંચમા અ ‘ છરી ’ આવા પણ થાય છે. તેથી છરી નથી, માટે કંકોડા આખા રાંધીને તેનું શાક અનાવ્યું છે, (૬) પાળી શબ્દના છઠ્ઠો અર્થ · પાળેલી ' એમ થાય છે. આ કુતરી પાળેલી નથી, માટે ભસે છે. (૭) ગાય વિગેરેને ગર્ભવતી થવાના ટાઇમ એ લેાકમાં ‘પાલી ' એમ કહેવાય છે. આ ભે'સને તેવા અવસર નથી, માટે ગર્ભવતી જણાતી નથી. (૮) પગે ચાલીને જતી સ્ત્રીનું નામ ‘પાલી ' કહેવાય છે. તેથી આ સી વાહનમાં બેસીને ચાલે છે, માટે થાકી નથી. (૯) જેના નામથી અનાજ ભરીને અપાય, તે પાલી કહેવાય. તે નથી માટે દાનશાલામાં ભાજન દેવાતું નથી. (૧૦) પાલિ શબ્દના ‘પાણીની પાળ આવે અર્થ પણ થાય છે. અહીં પાળ બાંધી નથી, માટે આ બાજુ પાણી વધારે આવે છે. (૧૧) પાલી શબ્દના ‘ જૂ ’ આવા પશુ અર્થ થાય છે, મારા માથામાં જૂ નથી, માટે ખાંધેલે જ ચેાટલા રાખ્યા છે. આજે ગુથ્યા નથી. (૧૨) પાલી શબ્દના કાનની બૂટ ' એમ પણ અર્થ થાય છે. તે નથી માટે મે કુંડલ વ્હેર્યો નથી. (૧૩) · પાલિ ’શબ્દના ‘પટ્ટી’ ( ભિલ્લુ વિગેરેને રહેવાનું સ્થાન) એમ પણ અર્થ થાય છે. આ વનમાં તેવી પલ્લી નથી, માટે કંઇ ભય જેવું છેજ નહિ. (૧૪) જે પથરા મારીને ઝાડ ઉપરના ફ્ળા નીચે પાડી શકાય, તે પત્થરનું નામ પણ પાલી કહેવાય છે. તે નથી માટે ઝાડની ઉપરના લેા લીધા નથી. (૧૫) પાલી શબ્દના અર્થ ‘ પાર; છેડા ’ એમ પણ થાય છે. બકરીઓના પાર નથી. કારણ કે તે બહુ જ છે, માટે ગણી નથી, એમ વ્હેલાં જણાવેલા પ્રશ્નો તરફ લક્ષ્ય રાખીને પદરે પ્રશ્નોના જવાબ જણાવ્યા. આ જવાબ સાંભળીને સર્વે સ્ત્રીએ પેાત પેાતાના પ્રશ્નના ઉત્તર સમજી ગઈ. આ બનાવ જોઇને ગાવાળ પણ ઘણા રાજી થયા. આમાંથી સમજવાનું
'
6
૧૦
Jain Education International
For Personal & Private Use Only
૭૩
www.jainelibrary.org