________________
શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર મનને થયું કે આ જોડે જે મને મળી જાય, તો પછી ઠેઠ હિમાલય, અને પછી કાશ્મીર, પછી વિંધ્યાચળ વગેરે જુદે જુદે સ્થળે જઈ દયાનસમાધિ લગાવી શકું” એ માટે બાવે રાજા પાસે જઈ પહે .
રાજા સંત-સાધુને પૂજક છે. તરત પ્રણામ કરી પૂછે છે કહિયે, આપકી મેં ક્યા સેવા કરૂં ?”
બાવે કહે છે સેવા કરેંગે?' અવશ્ય.” તે તેરા પ્રધાન અશ્વ દે દે.” મેં દૂસરા અચ્છા અશ્વ દૂતે ?” નહી નહીં, વહી પ્રધાન અશ્વ દે’ શા પૂછે છે, ઉસસે આપ કયા કરેંગે?”
બા કહે છે, મેં હિમાલય, કાશમીર, વિંધ્યાચલ વગેરે સુંદર સ્થાને મેં જ કર દયાન કરૂંગા.”
રાજાએ જોયું કે આ બાવાજી ભૂલ્યા પડયા લાગે છે. રાજા કહે છે, “તબ બાવાજી! ક્ષમા કીજિયે, યું તે પી છે દયાન અશ્વકા હી મુખ્ય હે જાયેગા.”
વાત સાચી છે જ્યારે એમ જ લાગ્યું કે ધેડે હોય તે સારા સારાં ધ્યાન થઈ શકે, પછી એ ચેરાઈ ન જાય, ભાગી ન જય, એ માટે મને સાવધાન રહેવાનું, ઘોડાનું ધ્યાન બરાબર રખાવાનું.
| માયા ચીજ એવી છે કે જે પરમાત્માના ધ્યાનને મેળું પાડી દે છે.
પ્ર––તો પછી મંદિરમાં સારાં ઉપકરણ ન લઈ જવાં જોઈએ ને? કેમકે ધ્યાન માં રહે.
ઉ૦-૫ણ એક બીજી દષ્ટિ કેમ ભૂલ્યા? ત્યાં તો ઘેડે હોય તે જ દયાન થાય, એ માન્યતા છે ત્યારે અહીં ભકિત કરવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org