________________
જૈન શાસનમાં સમાધિ
નવકાર મંત્ર એ જિનશાસનના સાર છે, કેમકે જિનશાસનની આરાધનાથી જીવનના સારરૂપે ઉચ્ચ સમાધિ પ્રાપ્ત કરવાની છે, અને નવકારથી સમાધિ પ્રાપ્ત થાય છે.
જીવનમાં સમાધિ એ અતિ મહત્ત્વની વસ્તુ છે. લીતરાગ અરિહંત પરમાત્મા એ જ મારા ઈષ્ટ દેવ છે, નિગ્રન્થ સાધુ ભગવતા એ જ ગુરુ, અને સર્વજ્ઞથિત ધમ એજ સેક્ષમા,’ આ શ્રદ્દા કરીને ધર્માત્મા બન્યા તેા ધર્મનાં સાક્ષાત ફળ તરીકે સમાધિ અનુભવવાની છે, અને તે જીવનયાપી બનાવવાની છે, માટે આગ-માહિલાભ” પછી ‘સમાહિવરસુત્તમ' દિન્તુ’ માગીએ છીએ.
સમાધિનાં ઊંચાં મૂલ્ય સમાય તે લાગે કે સમાધિના જેવુ’ બીજી' સુખ નથી. બાલીએ છીએ ને ? કે
જ્ઞાનસસુ કાઈ ધન નહિ, સમતા સમું નહિ સુખ, જીવિતસમ આશા નહિ, લાભ સસુ' નહિ દુઃખ.’
આમાં સમતા' કહી તે સમતા-સમાધિ એકરૂપ ગણીને કહેલી સમજવાની છે. સમાધિ તા ઉત્કૃષ્ટ સુખ છે, અને તે ધમ -સાધનામાં પ્રત્યક્ષ એટલે તરતના ફળ તરીકે મેળવવાની છે. માટે કહેવાય કે
ધર્મનું પ્રત્યક્ષ ફળ સમાધિ એ ઉત્કૃષ્ટ સુખ છે.
આ સમાધિ એટલે શુ ? ગુફામાં કે બીજે જઈને સમાધિ ચડાવે છે. તે નહિ, કેમકે એ સમાધિમાં તે માત્ર નિષ્ક્રિયતા છે; ત્યાં આંતરશત્રુઓ પર વિજય નક્કી નથી.”
એક આવા હતા, કોઈ રાજાના અસાધારણ ધાડા જોઇ એના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org