________________
૮
શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર શરમ અને ભડક ઊભી થાય તે પરમેષ્ઠીના ગુણેની ભીખ માગવાનું, પ્રાથના કરવાનું થાય, કે હે નાથ ! હે દયાળ! વિષયેની ભીખ, ઈન્દ્રિોની ગુલામી, કષાચના ઉકળાટ, વાસનાના ઉન્માદ અને પરિણામે ભવનાં ભ્રમણ ટાળવા, મને પરમેષ્ઠીના ગુણે આપજો.” વારંવારની આ હાદિક પ્રાર્થના હૈય, તે નમસ્કારમંત્રની આરાધનામાં એ અંતર્ગત વ્યાપતા રહે અનુમોદના અને પ્રાર્થનાયુકત નમસાર થાય.
.
IR:
O)
જ
ssss
sss
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org