________________
નવકારમાં જિનશાસન ઃ માનવભવ ધર્મનું સાધન ૮૭ એનું પ્રતિપક્ષી આવશે. માટે જે પરમેષ્ઠીના ગુણેની ભીખ માગવી છે, તો વિષયેની ભીખના નિરંકુશ નિમર્યાદ વ્યાપાર પર ઘણું થવી જોઈશે.
જુઓ, જીવ અનાદિ અનંતકાળથી શું કરતો આ છે ? એ જ ને કે ઈન્દ્રિરૂપી શકેરા જે જે મલ્યા તેના દ્વારા વિષયની ભીખ માગ્યા કરવી? સારું રૂપ! તું મારી આંખના ચણિયામાં આવ ને!” અરે પણ ! એ તો દૂર છે! તે કઈ ફિકર નહિ, આંખ ચુંચરી ઝીણી કરીને પણ એને એમાં લાવીશ અને આસ્વાદ અનુભવીશ.” આવું જ ને? એવું જ બીજી પણ ઈન્દ્રિયોનું ય શું ચાલી રહ્યું છે? પિત-પિતાના ઈષ્ટ વિષયેની ભીખ જ ને? એમાં કઈ દિ ધરપત ભાળી? કાલે બહુ ભીખ મળી હતી માટે આજે
એ માગવામાં સુસ્ત છે એ કઈ દિવસ દેખે ? ના એ તે સદાની ભિખારણ!
પણ એને બિચારીને શી નિદવી? આત્મા પોતે જ ભિખારી છે. અને એમાં આવી પડતા એ વિષયોને ચાટવામાં મસ્તી અનુભવે છે! મસ્તાન બને છે! બીજા કરતાં વધારે ચાટવાનું મછતાં જાતને જાણે બાદશાહ સમજે છે! જીવનને કસ મળી ગયે માને છે! બસ જીવનભર વિષયેનું તુછ ચાટવાનું મળી ગયું એટલે સર્વસ્વ મળી ગયું હવે એને કાંઈ ન્યૂનતા લાગતી નથી! આવા ઈન્દ્રિયશારાથી ભીખ માગવાના અને વિષયે ચાટવાના અનંતા જન્મ વિતાવ્યા ! આ જીવન માં પણ એવા હજારે દિવસે પસાર ક્ય, છતાં આજે પણ બેશરમ ભીખ માગવાની અને તુચ્છ ચાટવાની રાંકડાગીરી હજી છૂટી નથી! છોડવી નથી ! એમાં કઈ સંકોચ, ખેદ, ગ્લાનિ કે શરમ-નાલેશીને અનુભવ નથી! કેવી કેટલી દુર્દશા ! આત્મા ક્યાં એના અસલી સ્વરૂપમાં તદ્દન સ્વતંત્ર નિરીહ, શુદ્ધ જ્ઞાતા અને દૃષ્ટા! કઈ જ ભૂખ નહિ, ભીખ નહિ, ઈન્દ્રિયોની ગુલામીમાં એની પાછળ ઘસડાવાનું નહિ ત્યારે કયાં આ મૂળ સ્વરૂપથી વિરુદ્ધ એનું ભૂખ-ભીખ-ગુલામીભર્યું સ્વરૂપ!
આને કેઈ વિચાર, ચમક, ગ્લાનિ થાય, વિષય-ભીખની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org