________________
નવકારમાં જિનશાસન : માનવભવ ધર્મનું સાધન
૮૩
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
તે પછી પાપ પ્રત્યે તિરસ્કાર ઊભે થયે? રાગ, દ્વેષ, હિંસા, જૂઠ -અનીતિ, ફ્લેશકંકાસ વગેરે પાપે હવે ઓછા કરવાના દઢ નિર્ધાર થયા? એ જેમાં ડેય હાસ કર્યો? એમ સ્નાત્રાદિ પ્રભુભકિતમાં બહુ ઉ૯લાસ આવે, આદેસરદાદાની યાત્રા કરી ખૂબ આનંદ અનભ, તે પછીથી ઈન્દ્રિયના વિષયના રાગ મેળા પડયા? પછી પાત્ર-પુરી પર પહેલાના જેમ રાગ, આનંદ ન રહ્યા ? પૈસાની મેહ મૂછને ધક્કો લાગે? બજારે ગયા પણ કર્યું નહિ? કમાયા તો ખરા પણ પેલી ભકૃિતની કમાઈ આગળ પૈસાની કમાઈ ફિક્કી લાગી? આવું કાંઈ બન્યું? વ્યાખ્યાન સાંભળવામાં બહુ મઝા આવી, તે એ ભાલાસે પછીથી કામ-જોધ-લોભ મદ-મત્સર-ભે ગતૃષ્ણ-સ્વાર્થાતા વગેરે પર કાપ પાડયે? આવું બધું જોવું જોઈએ, મસાના ભાવથી કરનારનું જીવન પાપભર્યું રહે? જૂઠ, અનીતિ, નિંદા, વગેરેન માટે સ્વાર્થ વગેરે મંદ ઓછા ન થાય? ધર્મક્રિયાના ભાવલાસથી આત્માના દોષ-ગણે અને દુકૃત્યોના વેગ ઘટાડવાના છે, માપ ઘટાડવાના છે, કહે કે એને ક્ષય લગાડવાનું છે. આ સાધ્ય છે ભાલ્લાસનું. એની બેપરવા ન થાય, એકલા સાધનમાં જ દૃષ્ટિ સમાપ્ત ન કરાય. નહિતર એકબાજુ ભાલાસ થતો રહેશે. બીજી બાજુ દોષ-૯ગુણ -દુષ્કૃત્યે એમ જ તાગડધિન્ના કરતા રહેશે! પરિણામ શું ? એ કે
ભાલકાસ મરી ધર્મ–સાધનાનું પુણ્ય પરલોકમાં સાથે આવશે. એની સાથે પેલા દોષ–દુર્ગુણ-દુષ્કાનાં પાપ અને કુસંકરે પણ પૂઠે પડશે !
એટલે પુણ્યથી ઊંચી સગવડ મળવા છતાં દુષ્કૃત્યનાં પાપ વચમાં કોઈ અગવડ-કોના ગર્તામાં નાખશે, તેમજ કુસંસ્કારોથી કામ -રોધ, લોભ-મદ-મત્સર વગેરે મહાલતા રહેશે. એ નવી પાપની કમાઈ કરાવતા રહી, અહીંથી શરુ કરેલ મારાને ત્યાં તેડી નાખશે! એટલે ભવના ફેરા પાછા ઊભા ને ઊભા ! ધમસાધનાની જીવન પર અસર :
માટે ખૂબેકે મસાલાની છાયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org