________________
નવકારમાં જિનશાસન : માનવભવ ધર્મનું સાધન
૭૯
નવકારને જાપ, નવકારનું સ્મરણ, એ પણ ધર્મ સાધના છે તે એ સેવતાં એનું સાધ્ય જે શુભભાવ એ ખીલવવા તરફ પૂરુ લક્ષ જોઇએ.
જ્યારે જ્યારે નવાર સમરીએ ત્યારે ત્યારે સાથે જવાનું કે હૈયામાં શુભ ભાવલાસ જાગતા બની જાય શુભ પરિણતિ હોય એ વધુ વિકસ્વર બને. અને ન હોય તે જાગતી થઈ જાય. એ ફળ, શું નવકાર સ્મરણ કે શું બીજી ધિર્મ સાધના, એમાંથી ઊભું કરવાનું છે, એ માટે જ ધમસાધના છે, એ માટે ધર્મસાધના જ સમથ છે. કર્મસાધનાઓ, સંસારની પાકિયાએ, પા૫વ્યવહારે તે અશુભ ભાવને ઉત્તેજિત કરે છે, શુભ ભાવને નહિ. માટે શુભ ભાવ ન જાગ્યા ત્યાં એમ નહિ કહેવાનું ધર્મસાધના નકામી છે? કેમકે જ્યારે પણ શુભ ભાવ જગાવવા હશે ત્યારે ધર્મ સાધનાથી જાગશે, કમસાધનાથી નહિ. જગત પર દષ્ટિ નાખતાં અને આપણા જીવનને જોતાં એ સ્પષ્ટ દેખાય છે.
કર્મ સાધનાથી અશુભ ભાવ. ધર્મ સાધનાથી શુભ ભાવ.
પરંતુ સાધ્યનું લક્ષ રાખે એને આ ફળ. બાકી એલી ધમસાધના કરે જાય ને સાધ્યને કઈ તલવાટ કે તેમના ન રાખે તેએ ફળ ન જન્મ. પરમેષ્ટી નમસ્કારમાં કમ તાકાત નથી, ભારે શુભ અધ્યવસાય જગાડી આપે, વધારી આપે, એવી તાકાત એનામાં છે. મનને થવું જોઈએ કે કેમ એવાં મહાન ફળને ન પેદા કરું! કેમ એ સાધ્ય ન સાધું? નવકાર ગણું ગણું ને શુભ અધ્યાવસાય ન સાધતે આવું તે તે સાધના એળે જ જાય ને?' આ વિચાર જોઈએ નહિતર તે એકલું સાધનમાં અટવાઈ જવાનું થાય, સાધનને જ સાધ્ય બનાવી દેવાનું થાય!
ધ્યાનમાં રહે, “શું+નવકારસ્મરણ કે શું નવસ્મરણ કે શું બીજી ધર્મકિડ્યા, એ અંતિમસાક્ય નથી કે હવે બીજા કોઈસાધ્યને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org