________________
૭૮
શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર
થયા પછી ભવાંતરે ભિખારી જેવી હડધૂત દશા! માટે જ કહેવાય છે કે ધર્મના સાધનને સાધ્ય નહિ પણ સાધનની કક્ષામાં રાખી સાધ્ય ધમને સાધી લેવામાં બુદ્ધિમત્તા છે. (૨) સાધ્યનું સાધ્ય –
માનવભવનું સાધ્ય ધર્મ-આરાધના પણ સાધન છે, તે કેવું? ધર્મ પરિણતિનું, અંતરની શુભ પરિણતિનું.
હવે જરા આગળ વધે. માનવજીવનનું સાધ્ય ધર્મ આરાધના કહી. પરંતુ આ ધર્મ આરાધના પણ અંતિમ સાધ્ય સમજતા નહિ; કેમકે એ પણ એક સાધન છે, કોનું? શુભ ભાવ, શુભ પરિકૃતિ, શુભ અધ્યવસાયની જાગૃતિ અને કૃદ્ધિનું. તે બન્યું સાર્થ, અને ધર્મઆરાધના બની. સાધન તે અહીં પણ એકલા સાધનમાં લીન બની સાધ્યને વિસારી નહિ મૂકવાનું ધર્મ આરાધના કરતાં કરતાં અંતરમાં શુભ પરિણતિ જામતી આવે એ જોવાનું.
લાખ રૂપિયાની ધર્મક્રિયા કરીએ ને શુભ ભાવલાસ ન જગાવીએ કે એમાં વૃદ્ધિ ન કરતા જઈએ, તે એકલી ધર્મકિયા શી રીતે આત્માને ઊંચા ગુણસ્થાનકે ચઢાવે? શી રીતે ભવ્ય પુણ્યાનુબંધી પુણ્ય કમાવી આપે ? ઊંચા ઊંચા ગુણસ્થાનકે ચડવાનું અધિકાધિક શુભભાવ દ્વારા ભાવની શુદ્ધિ કયે જવાથી થાય છે. સુંદર પુણ્યાનુબંધી પુણ્ય નિર્મળ શુભ ભાલ્લાસના જોર પર પેદા થાય છે,
ધર્મક્રિયા એ શુભ ભાવનું અદભુત સાધન છે.
ત્યવન રસ ગુમો માવઃ પ્રજ્ઞા” in અત્યવંદનથી સારી રીતે શુભ ભાવ, શુભ અધ્યવસાય, ઉત્પન્ન થાય છે. તે ત્યવંદન શુભ ભાવનું મહાન સાધન બન્યું. એમ જ બીજી ધર્મકિયાઓ, દાનાદિ ધર્મ સાધના, એ કરવાનું પ્રજન આ કે સાધ્ય “શુભ ભાવ જન્મ; માટે ધર્મ કરતાં એ જગાડવાને વધારવાને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org